માર્કેટ ગુડ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે પિક્સઃ M&M FIN, AU BANK, FORTIS, GODREJ PROP.
અમદાવાદ, 25 ઓગસ્ટઃ ગુરુવારે ગેપઅપ ઓપનિંગ પછી નિફ્ટીએ 19500ની નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું ત્યારે શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. પરંતુ પાછળથી બીગ નેગેટિવ કેન્ડલ ઓન ડેઇલી ચાર્ટના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ થોડા ઘણાં અંશે ખરડાયું હતું. સ્ટોક્સબોક્સના રિપોર્ટ અનુસાર નિફ્ટી જ્યાં સુધી 19600 પોઇન્ટની મહત્વની સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી 19300 પોઇન્ટની ટેકાની સપાટીને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે. જો 19300 પણ તૂટે તો નીચામાં 18900ની ધારણા મૂકાઇ રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)