માર્કેટ લેન્સઃ NIFTY SUPPORT 19249- 19166, RESISTANCE 19469- 19606, બીઇએલ ખરીદો, ગોદરેજ પ્રોપર્ટીઝ, હીરો મોટો નેગેટિવ
અમદાવાદ, 10 જુલાઇઃ નિફ્ટીએ 52 સપ્તાહ અને ઐતિહાસિક ટોચ નોંધાવ્યા પછી કરેક્શન મોડ નોંધાવ્યો છે. પ્રોફીટ બુકિંગના કારણે માર્કેટબ્રેડ્થ નેગેટિવ બની છે. આએરઆઇ તેની અપવર્ડ રેન્જમાંથી રિવર્સ ટોન દર્શાવે છે. જેમાં થોડું વધું કરેક્શન જોવા મળી શકે છે. નીચામાં 19200 પોઇન્ટનો સપોર્ટ તૂટે તો કરેક્શન ઘેરું બની શકે છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44771- 44617, રેઝિસ્ટન્સ 45153- 45381
બેન્ક નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ટોપની રચના કરી છે. ડેઇલી ચાર્ટ ઉપર આરએસઆઇ રિવર્સ ટોન દર્શાવે છે. નીચામાં 45500 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
ઇન્ટ્રા-ડે પિક્સઃ બીઇએલ ખરીદો, ગોદરેજ પ્રોપર્ટીઝ, હીરો મોટો નેગેટિવ
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)