માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 19304- 19260, રેઝિસ્ટન્સ 19422- 19496, ઇન્ટ્રા-ડે વોચઃ JSW સ્ટીલ, UPL
અમદાવાદ, 31 ઓગસ્ટઃ નિફ્ટી ફરી એકવાર 20 દિવસીય એવરેજ ઉપરની મોમેન્ટમ જાળવવામાં નિષ્ફળ ગયો છે. અને ઇન્ડેક્સ બેઝ્ડ સ્ક્રીપ્સમાં હેવી સેલિંગ પ્રેશર સાથે લો પોઇન્ટ નજીક બંધ આપી રહ્યો છે. આગામી શોર્ટ રન માટે પણ 19250 પોઇન્ટની સપાટી તૂટતાં માર્કેટમાં હેવી કરેક્શન જોવા મળી શકે છે. છેલ્લા ચાર દિવસની ચાલ સૂચવે છે કે માર્કેટ અવઢવની સ્થિતિમાં હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝ જણાવે છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 43995- 43758, રેઝિસ્ટન્સ 44625- 45017
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)