માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19309- 19231, રેઝિસ્ટન્સ 19524- 19662, ABC CAPITAL, JINDAL STEEL નેગેટિવ, BPCL પોઝિટિવ
અમદાવાદ, 25 ઓગસ્ટઃ નિફ્ટીએ અગાઉના વિકલી રેઝિસ્ટન્સને ટચ કર્યા બાદ તીવ્ર પ્રોફીટ બુકિંગનો સામનો કર્યા બાદ સુધારાની ચાલ પકડી છે. જોકે, 19500 પોઇન્ટની સપાટી ક્રોસ કરી તેની ઉપર બંધ આપે ત્યારબાદ જ ટ્રેન્ડ સ્પષ્ટ થઇ શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે. આગામી સપ્તાહે રોલઓવરને ધ્યાનમાં રાખતાં માર્કેટમાં વોલેટિલિટી વધવાની શક્યતા વધી રહી છે. માટ્ રોકાણકારો, ટ્રેડર્સે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44303- 43110, રેઝિસ્ટન્સ 44819- 44143
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)