MARKET LENS: NIFTY SUPPORT 19361- 19256, RESISTANCE 19526- 19587, STOCKS TO WATCH WIPRO, APOLLO HOSP., CHOLA FIN.
અમદાવાદ, 17 ઓગસ્ટઃ ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ હાયર બોટમ અને ટોપ ફોર્મેશનની રચના કરી છે. જે સ્ટ્રોંગ સપોર્ટની નિશાની ગણાવી શકાય. ઉપરમાં 19520 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સમજવી ત્યારબાદ1 9630 પોઇન્ટ સુધી સુધરી શકે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ અપવર્ડ અને એવરેજ લાઇનથી ઉપર ટ્રેન્ડનો સંકેત આપી રહ્યા છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 43697- 43447, રેઝિસ્ટન્સ 44099, 44252
બેન્ક નિફ્ટીએ 43600 પોઇન્ટની 100 દિવસની એવરેજને ટેસ્ટ કરવા સાથે સેકન્ડ હાફમાં બાઉન્સબેક સાથે સુધારાની આગેકૂચનો સંકેત આપ્યો છે. ઉપરમાં જો 44000 ક્રોસ થાય તો માર્કેટમાં 44200 પોઇન્ટ સુધી બેન્ક નિફ્ટીમાં સુધારાને અવકાશ હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝ જણાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)