MARKET LENS: NIFTY SUPPORT 19643- 19533, RESISTANCE 19819- 19883, BUY GNFC, AXIS BANK
અમદાવાદ, 1 ઓગસ્ટઃ સોમવારે સપ્તાહની શરૂઆત અને જુલાઇ મન્થ એન્ડ બન્ને સારા રહેવા સાથે નિફ્ટી-050એ હાયર બોટમ બનાવીને 20 દિવસની 19600 પોઇન્ટની એવરેજ આસપાસ અને દિવસના હાઇ પોઇન્ટ આસપાસ બંધ આપીને માર્કેટમાં સુધારાની આગેકૂચનો સંકેત ટેકનિકલી આપ્યો છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 19800ની સપાટી ક્રોસ થવી અત્યંત જરૂરી રહેશે. નીચામાં 19600 મજબૂત ટેકાની સપાટી ગણાવી શકાય.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 45442- 45233, રેઝિસ્ટન્સ 45777- 45904
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)