માર્કેટ લેન્સઃ નિફ્ટી SUPPORT 19757- 19680, RESISTANCE 19881- 19928, ખરીદો CANARA BANK, POWERGRID
અમદાવાદ, 20 જુલાઇઃ સતત પોઝિટિવ ટ્રેન્ડ સાથે નિફ્ટી સતત નવી ઊંચાઇઓ હાંસલ કરી રહ્યો છે. 8 દિવસીય એસએમએ મહત્વના ટેકાના લેવલ તરીકે હાલમાં 18600 પોઇન્ટ ગણાવી શકાય. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપે છે. પરંતુ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ માર્કેટ મોમેન્ટમ વેલ્યૂ બાઇંગની હોવાનો સૂર પૂરાવે છે. વોલેટિલિટિ અને વોલ્યૂમ્સ હજી યોગ્ય સ્તરે છે. તે જોતાં નિફ્ટી ઉપરમાં 19000- 20000 પોઇન્ટ સુધી સુધરવાના ચાન્સિસ વધુ જણાય છે. તેમ છતાં રોકાણકારોએ સ્ટોપલોસ હાથવગો રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)