માર્કેટ લેન્સઃ નિફ્ટી SUPPORT 19828- 19676, RESISTANCE 20061- 20143, ખરીદો VEDL, CHAMBALFERT
અમદાવાદ, 21 જુલાઇઃ 19900 પોઇન્ટનું લેવલ ક્રોસ કર્યા બાદ નિફ્ટી-50 હવે 20000 પોઇન્ટની ઐતિહાસિક સપાટી સર કરવા તરફ આગેકૂચ કરી રહ્યો છે. ઓવરઓલ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ અને મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટ વચ્ચે કોર્પોરેટ ઇન્ડિયાના રિઝલ્ટ્સ પણ ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાની સાક્ષી પૂરી રહ્યા છે. ઇન્ડિયા વીક્સ 200 દિવસિય એવરેજ નજીક 13ની સપાટીએ રમી રહ્યો છે. અને ઉપરમાં હવે નિફ્ટી માટે 20400ના લેવલ સુધી 19600ના સપોર્ટ સાથે આગેકૂચ જારી રહે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસિસ સાથે જણાઇ રહી છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 45800- 45413, રેઝિસ્ટન્સ 46415- 46643
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)