માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19977- 19884, રેઝિસ્ટન્સ 20130- 20190, ઇન્ટ્રા-ડે વોચઃ યુપીએલ, પીડિલાઇટ
અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ 20000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ આપવા સામે માર્કેટ અંડરટોન સાવચેતી સાથે આગેકૂચનો હોવાનો સંકેત આપે છે. રિલાયન્સ સિક્યુરિટિઝના ટેકનિકલ એનાલિસિસ અહેવાલ અનુસાર બેન્કિંગ સેક્ટર તેજીની આગેકૂચ જારી રાખે તેવી શક્યતા છે. નિફ્ટી માટે સપોર્ટ 19977- 19884 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 20130- 20190 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘડવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 45476- 45042, રેઝિસ્ટન્સ 46167- 46424
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)