MARKET LENS: NIFTY SUPPORT 22064- 22006, RESISTANCE 22191- 22260, STOCKS TO WATCH: HDFCLIFE
અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ તેની ઓલ ટાઇમ હાઇ સપાટી નજીક લોઅર ટોપની રચના સાથે માઇનોર પ્રોફીટ બુકિંગની કન્ડિશન રચી છે. સોમવારે આખો દિવસ ટ્રેડિંગ નેરોરેન્જમાં રહેવા સાથે માર્કેટ નવા બનાવોની રાહ જોઇ રહ્યું છે. અવરલી એવરેજ 21950 પોઇન્ટની છે. જે મહત્વની ટેકાની સપાટી તરીકે વર્તી શકે છે. ઉપરમાં હવે નિફ્ટીએ 22400 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી પડશે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે કે, નિફ્ટી માટે સપોર્ટ 22064- 22006 પોઇન્ટની સપાટી અને RESISTANCE 22191- 22260 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવાની સલાહ છે.
સ્ટોક્સ ટૂ વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી, જિયો ફાઇનાન્સ, એસજેવીએન, આરવીએનએલ, એમસીએક્સ, કેનરા બેન્ક, ટેક્સમેકો, ગ્રોઅરવેઇલ
સેક્ટર્સ ટૂ વોચઃ કન્સ્ટ્રક્શન, ડિફેન્સ, એનર્જી, ટેકનોલોજી
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 46429- 46281, રેઝિસ્ટન્સ 46809- 47041
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)