અમદાવાદઃ ગુરુવારે રેન્જ બાઉન્ડ માર્કેટમાં પણ પ્રત્યાઘાતી સુધારાની ચાલ રહી હતી. પરંતુ જે રીતે વોલેટિલિટી અને વોલ્યૂમ સંકડાયેલા રહ્યા હતા. તે દર્શાવે છે કે, માર્કેટમાં કોન્ફિડેન્સ લેવલ નીચું રહેવાં સાથે ટ્રેડર્સમાં  પ્રોફીટ બુકિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપ અને મિડકેપ્સમાં પણ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વચ્ચે સાવચેતીનો સૂર જોવાઇ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 18557- 18536- 18502 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટી રહેશે. જ્યારે 18624- 186500- 18678 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ રહેશે.

BANK NIFTY OUTLOOK: SUPPORT 43236- 42899, RESISTANCE 43653- 43990

ગુરુવારે બેન્ક નિફ્ટીમાં નિફ્ટી-50 કરતાં સારો દેખાવ રહ્યો હતો. ખાસ કરીને પીએસયુ બેન્ક શેર્સ ઝમકમાં રહ્યા છે. જોકે નિષ્ણાતો ખાસ કરીન ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે એવું સૂચન કરી રહ્યા છે કે, ઊંચા મથાળે ખરીદીમાં સાવચેતી અને સ્ટોપલોસ બન્ને આવશ્યક રહેશે.

ધ્યાનમાં રાખવા લાયક શેર્સ એટ એ ગ્લાન્સ

  • સીપલાઃ કંપનીના અધિકારીઓ નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી સાથે વાટાઘાટો કરી રહ્યા હોવાની ચર્ચા
  • તાતા કેમિકલ્સઃ કંપનીના અધિકારીઓની માર્શલ વેસ એલએલપી સાથે વાટાઘાટોની વાતો
  • ભારત ફોર્જઃ કંપનીએ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ સાથે મિટિંગ ગોઠવી હોવાની વાતો
  • પીએનબીઃ બેન્કના અધિકારીઓની પ્રભુદાસ લીલાધર, માર્શલ, વેસ, ડીએસપી મ્યુ. ફંડ સાથે વાટાઘાટની ચર્ચા
  • તાતા પાવરઃ કંપનીના અધિકારીઓની સિંગાપોર સરકાર સાથે મહત્વની વાટાઘાટોની બજારમાં ચર્ચા
NIFTY18609BANK NIFTY43597IN FOCUS
S-118536S-143236INDIGO (B)
S-218502S-242899AMBUJACEM (B)
R-118624R-143653DIVISLAB (S)
R-218650R-243990PIDILITE (S)

Market lens by Reliance Securities. (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)