અમદાવાદ, 17 મેઃ નિફ્ટી મંગળવારે ઘટાડા સાથે બંધ રહેવા સાથે માર્કેટમાં એકધારી તેજીની ચાલમાં રૂકાવટ જોવા મળી છે. બુધવાર માટે ટેકનિકલ નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટી માટે 18223- 18160 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટી જોવા મળી શકે. ઉપરમાં 18391- 18496 પોઇન્ટની સપાટી આસપાસ પ્રતિકારક સપાટી જણાય છે. તેને ધ્યાનમાં રાખીને રોકાણકારો અને ટ્રેડર્સે સ્ટોપલોસ અને નિષ્ણાતની સલાહ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY18287BANK NIFTY43904IN FOCUS
S118223S143765INDUS TOWER (B)
S218160S243626BAJAJ AUTO (S)
R118391R144093HDFC LIFE (S)
R218496R244283HINDALCO (B)

STOCK IN FOCUS

Indus Towers (CMP 155)

In view of better business prospects, likely increase in infra spend by telecom operators, bigger opportunity from 5G roll out and attractive dividend yield of ~5-6%, we have BUY on IndusTowers with a Target Price of Rs175, valuing the stock at a P/E multiple of 8.5x FY25E earnings.

Intraday Picks

BAJAJ-AUTO (PREVIOUS CLOSE: RS4,538) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs4540-4590 for the target of Rs4400 with a strict stop loss of Rs4660.

HDFCLIFE (PREVIOUS CLOSE: RS560) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs562-566 for the target of Rs546 with a strict stop loss of Rs570.

HINDALCO (PREVIOUS CLOSE: RS412) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs404-407 for the target of Rs419 with a strict stop loss of Rs401.

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)