સસ્ટેઈનબિલીટી હવે કોઈ વિકલ્પ નથી, વ્યૂહાત્મક જરૂરિયાત છે : અનુપમ રસાયણના CEO
અમદાવાદ, 27 જાન્યુઆરી: અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના સીઇઓ ગોપાલ અગ્રવાલેકન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત એક મહત્વપૂર્ણ રાઉન્ડટેબલમીટમાં ભાગ લીધો હતો, જેમાં વ્યવસાયો માટે વ્યૂહાત્મક […]
