માર્કેટ લેન્સઃ નિફ્ટી 21038 તોડે તો 20836 સુધી ઘટી શકે, રેઝિસ્ટન્સ 21595- 21952 ધ્યાનમાં રાખો, ઇન્ટ્રા-ડે વોચઃ એશિયન પેઇન્ટ, TCS, ટાટા મોટર્સ

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ નિફ્ટી-50એ ફરી એકવાર 21700 પોઇન્ટની સપાટીએ તીવ્ર રેઝિસ્ટન્સ સાથે તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. શાર્પ પ્રોફીટ બુકિંગ વચ્ચે માર્કેટમાં સેન્ટિમેન્ટ સાર્વત્રિક પણે ખરડાયું […]