આ સપ્તાહે 232.39 કરોડના 7 SME IPO, જાણો ગ્રે માર્કેટમાં પ્રિમિયમની સ્થિતિ

એસએમઈ આઈપીઓના ગ્રે માર્કેટ પ્રિમિયમ એસએમઈ આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ GMP GMP Cellecor Gadgets ₹40 ₹92 43% Kody Technolab ₹70 ₹160 44% Holmarc Opto-Mechatronics ₹13 ₹40 […]

EMSનો આઈપીઓ અંતિમ દિવસે 76.20 ગણો જ્યારે, Chavda Infraનો ઈશ્યૂ પ્રથમ દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

EMS IPO સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) QIB 149.98 NII 84.38 Retail 30.54 Total 76.20 અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ વોટર અને વેસ્ટવોટર કલેક્શન, ટ્રિટમેન્ટ […]

Aeroflex Industriesએ બમ્પર 82 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું, રોકાણકારને લોટદીઠ 11622નો નફો

અમદાવાદ એરોફ્લેકસ ઈન્ડસ્ટ્રીઝે આજે આકર્ષક 82.78 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મબલક કમાણી કરાવી છે. એરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 108 સામે 197.40 અને […]

Vishnu Prakash R Pungliaનો આઈપીઓ પ્રથમ દિવસે જ ફુલ્લી 3.78 ગણો ભરાયો

અમદાવાદ વિષ્ણુ પ્રકાશ પુંગલિયાનો આઈપીઓ પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. કંપનીના રૂ. 308.88 કરોડના આઈપીઓ સામે પ્રથમ દિવસે જ કુલ રૂ. 821.09 કરોડના […]