માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21502-21433, રેઝિસ્ટન્સ 21681-21790, ઇન્ટ્રા-ડે વોચઃ ડિવિઝ લેબ્સ, NTPC, ટેક મહિન્દ્રા
અમદાવાદ, 23 જાન્યુઆરીઃ શનિવારે નિફ્ટી-50 એ 21700ની હાયર રેન્જમાં ખાતું ખોલાવ્યા બાદ મોમેન્ટમના અભાવે સુધારો ધોવાયો હતો અને સેકન્ડ હાફમાં પ્રોફીટ બુકિંગ જોવાયું હતું. જેના […]