શેરબજારમાં મંદીના મંડાણ અને નાણાભીડ છતાં રિટેલ રોકાણકારો અડીખમ
મ્યુ. ફંડમાં મે માસમાં રોકાણ વધી રૂ. 18529 કરોડ એક તરફ શેરબજારોમાં મંદીના ડાકલાં વાગતાં હોય, બીજી તરફ મોંઘવારી મોં ફાડીને ઉભી હોય અને સેલેરી […]
મ્યુ. ફંડમાં મે માસમાં રોકાણ વધી રૂ. 18529 કરોડ એક તરફ શેરબજારોમાં મંદીના ડાકલાં વાગતાં હોય, બીજી તરફ મોંઘવારી મોં ફાડીને ઉભી હોય અને સેલેરી […]
માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડ્સની એયુએમ માર્ચમાં ઘટી 37.7 લાખ કરોડ પહોંચી મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં રોકાણકારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો છે. સતત 13 માસથી આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં […]
ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ દ્રારા ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ્સના વહીવટમાં ગેરરિતીઓ આચરી હોવાની ફરીયાદ એક વ્હિસલ બ્લોઅરે નોંધાવી છે. વ્હીસલ બ્લોઅરે સેબી તેમજ યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ […]
બંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 કરોડમાં હસ્તબંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 […]
દેશમાં વ્યક્તિગત એમએફડીની સંખ્યામાં વદારો કરવા અને નાણાંકીય સમાવેશીતાને ઉત્તેજન આપવાના હેતુથી એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઇન ઇન્ડિયા (AMFI-એએમએફઆઇ)એ આજે રેગ્યુલેટરી સેન્ડબોક્સના ન્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યૂટર્સ […]
મહિલા વિશેષ: કુલ એયુએમના 12 ટકા એસેટ્સ મહિલાઓ દ્વારા સંચાલિત, ફિક્સ્ડ ઈન્કમ ફંડમાં પ્રમાણ વધુ બેન્ક એફડી અને અન્ય સ્રોત સામે સુરક્ષિત અને લાંબાગાળે સરેરાશ […]
મુખ્ય બાબતો: કેટેગરી: ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડ, જે નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સને ટ્રેક કરે છેબેન્ચમાર્ક: નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ TRI ફંડ મેનેજર: જિનેશ ગોપાની, હેડ-ઇક્વિટીએનએફઓ […]
ઇક્વિટી એનએફઓ NFO થીમ જોખમ ખુલશે બંધ ન્યૂનતમ રોકાણ SBI મલ્ટીકેપ ફન્ડ સેક્ટરલ/થીમેટિક મધ્યમથી ઉચ્ચ 14 ફેબ્રુ. 28 ફેબ્રુ. ₹5000 ICICI પ્રુ નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ […]