Fund Houses Recommendations રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, SRF, L&T FH, અદાણી ગ્રૂપ, જિયો ફાઇનાન્સ ખરીદો
અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ભારતીય શેરબજારોમાં ઐતિહાસિક તેજીનો માહોલ સર્જાયો છે. સેન્સેકસ- નિફ્ટી સહિતના મહત્વના સેક્ટોરલ્સ સતત તેજીનો ટોન ધરાવે છે. તે સંજોગોમાં અગત્યની કંપનીઓ દ્વારા […]