અદાણી 10 વર્ષમાં ગ્રીન ટ્રાન્ઝિશનમાં $100 અબજનું રોકાણ કરશે, Adani Stocksમાં મોટાપાયે કરેક્શન

Adani Group Stocksમાં મોટા પાયે કરેક્શન સ્ક્રિપ્સ ભાવ ઘટાડો ADANI TOTAL GAS 1,017.75 -8.58% ADANI ENERGY 1,033.95 -5.07% ADANI GREEN 1,410.55 -3.64% ADANI POWER 505.25 […]

SME IPO: S J Logisticsનો આઈપીઓ ખૂલ્યો, જાણો રોકાણ કરવા યોગ્ય છે કે નહિં

ઈશ્યૂ સાઈઝ રૂ. 48 કરોડ પ્રાઈસ બેન્ડ 121-125 લોટ સાઈઝ 1000 શેર્સ લિસ્ટિંગ NSE SME ગ્રે પ્રિમિયમ રૂ. 100 અમદાવાદ, 12 ડિસેમ્બરઃ એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓની […]

Sensexએ 70 હજારની સપાટી ક્રોસ કરતાંની સાથે પ્રોફિટ બુકિંગ શરૂ થયાં, જાણો આગામી રણનીતિ

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ તમામ પોઝિટીવ પરિબળોના પગલે શેરબજાર આજે તેજીના મૂડ સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સે 70057.83 અને નિફ્ટી 21,026.10 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જો […]

Nifty50 47 ટ્રેડિંગ સેશન બાદ ફરી 20000, સ્મોલકેપ-મીડકેપ સહિત 6 ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે

સેક્ટોરલ ઈન્ડેક્સમાં તેજી ઈન્ડેક્સ સર્વોચ્ચ નવી ટોચ સ્મોલકેપ 40094.47 મીડકેપ 33998.68 ઓટો 39797.72 મેટલ 24190.65 રિયાલ્ટી 5650.44 યુટિલિટી 4060.99 કન્ઝ્યુમર ડિસ્ક્રિએશનરી 7467.86 અમદાવાદ, 29 નવેમ્બરઃ […]

Tata Technologiesનો IPO 69.43 ગણો ભરાયો, જાણો કેટલા લોકોને શેર એલોટ થઈ શકે?

Tata Technologies IPO Subscription At A Glance કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) ક્યુઆઈબી 203.41 એનઆઈઆઈ 62.11 રિટેલ 16.50 એમ્પ્લોયી 3.70 અન્ય 29.20 કુલ 69.43 અમદાવાદ, 24 નવેમ્બરઃ […]

જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝ રૂ. 5 હજાર કરોડથી 10 હજાર કરોડનો બોન્ડ ઈશ્યૂ લાવશેઃ રિપોર્ટ

અમદાવાદ, 20 નવેમ્બરઃ Jio Financial Services (JFS) તેનો પહેલો બોન્ડ ઈશ્યુ લોન્ચ કરવાનું વિચારી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.માંથી અલગ થયેલી જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ મર્ચન્ટ […]