નિફ્ટી જો શુક્રવારે 17082 ઉપર બંધ રહે તો રાહત રેલીની શક્યતા NITY SUPORT 16780- 16754, RESISTANCE 17082- 17178
અમદાવાદઃ ગુરુવારે 13 પોઇન્ટના સુધારા છતાં 16900- 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓની નીચે બંધ રહેલો નિફ્ટી 16896 પોઇન્ટના લેવલે પણ સૂર તો સાવચેતીનો જ વ્યક્ત કરે […]