એસ્કોર્ટ્સ, પાવરગ્રીડ અને કોલ ઇન્ડિયા ઉપર રાખો વોચ, NIFTY OUTLOOK: SUPPORT 17758- 17687, RESISTANCE 17870- 17912
અમદાવાદ 17 એપ્રિલઃ મિનિ વેકેશન મોડમાંથી માર્કેટ બહાર આવીને સોમવારે કેવું ખૂલશે તેની ઉપર ઇન્ડિયન- વર્લ્ડ ઇકોનોમિ, માર્કેટ્સ તેમજ એફપીઆઇના મૂડ ઉપર મોટો આધાર રહેતો […]
