અમદાવાદ, 9 જૂનઃ રિઝર્વ બેન્કની સ્થિર વ્યાજદરની જાહેરાતને માર્કેટે ડિસ્કાઉન્ટ કરવા સાથે પ્રોફીટ બુકિંગ પ્રેશર જોવાયું છે. જેમાં નિફ્ટીએ ફરી એકવાર 18700 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ કમ ટેકનિકલી મહત્વની ટેકાની સપાટી ગુમાવી છે. ટ્રેન્ડ નેગેટિવ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી છે. જ્યાં સુધી નિફ્ટી- સેન્સેક્સ તેમની જૂની ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી આવી પરિસ્થિતિ વારંવાર જોવા મળી શકે તેવી શક્યતા છે. તે જોતાં ટ્રેડર્સ અને રોકાણકારો ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નિફ્ટી માટે 18574- 18514 મહત્વના સપોર્ટ, 18736, 18838 મહત્વના રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી મજબૂત સ્ટોપલોસ સાથે ગોઠવે તેવી સલાહ છે. એકવાર નિફ્ટી જો 18800 કૂદાવે તો ઝડપથી 19200નું લેવલ જોવા મળી શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ જણાવી રહ્યા છે.

ગ્રીન સિગ્નલઃ ભારત ફોર્જ અને એચડીએફસી બેન્ક

રેડ સિગ્નલઃ ચોલા ફાઇનાન્સ અને તાતા મોટર્સ

stock in focus

Bharat Forge (CMP 819)

Bharat Forge (BHFC) closed ~1.2% higher as against Nifty closing 0.5% lower yesterday. We expect strong traction in Industrial segment coupled with strengthening position in E-mobility space and expect it to be a growth driver for the next 2-3 years.  We have BUY rating on BHFC with a Target Price of Rs850, valuing the stock at a P/E multiple of 27x.

Intraday Picks

CHOLAFIN (PREVIOUS CLOSE: 1062) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs 1068- 1074 for the target of Rs.1045 with a strict stop loss of Rs 1083.

TATAMOTORS (PREVIOUS CLOSE: 560) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs 564- 568 for the target of Rs.549 with a strict stop loss of Rs 573.

HDFCBANK (PREVIOUS CLOSE: 1609) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 1595- 1605 for the target of Rs.1635 with a strict stop loss of Rs 1585.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)