મુંબઈ એરપોર્ટ: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને બ્લિન્કિટ દ્વારા ઇન-ટર્મિનલ વાણિજ્ય સેવાનો આરંભ
મુંબઈ, ૧ એપ્રિલ ૨૦૨૬: હવાઇ મુસાફરીની ઝડપમાં ભૂલી જવાતા ચાર્જર, નાસ્તો કે પાણીની બોટલ જેવી મહત્વની ચીજોની સમસ્યાનો હવે વિકલ્પ પ્રવાસીઓને ઉપલબ્ધ થયો છે. ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL) એ ઝડપી વાણિજ્યક સેવાઓ પૂરી પાડતી ભારતની અગ્રણી કંપની બ્લિંકિટના સહયોગમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજContinue Reading





