અમદાવાદ, 1 નવેમ્બરઃ  એસીસી લિમિટેડે EBITDAમાં તીવ્ર ઉછાળા અને વેચાણમાં મજબૂત વૃદ્ધિ સાથે Q2 FY’26 માટે જાહેર કરેલાં પરીણામો અનુસાર ઓપરેટિંગ EBITDA રૂ. 846 કરોડ રહી જે વાર્ષિક ધોરણે 94 ટકા વધી, EBITDA માર્જિન 14.3 ટકા રહ્યા છે. ત્રિમાસિક ગાળા દરમિયાન EPS (Diluted) રૂ. 59.4 રહી, જે વાર્ષિક ધોરણે રૂ. 29.7 વધી, ત્રિમાસિક ગાળા દરમિયાન નેટ વર્થ રૂ. 1,151 કરોડ વધીને રૂ. 19,937 કરોડ થઈ છે. ક્રિસિલે Crisil AAA (stable) / Crisil A1+ રેટિંગ આપ્યું, કંપની સતત દેવામુક્ત રહી છે

30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂરા થતા અર્ધવાર્ષિક ગાળા અને ત્રિમાસિક ગાળા માટેની નાણાંકીય કામગીરીઃ

ParticularsUoMQ2 FY’26Q2 FY’25H1 FY’26H1 FY’25
Sales Volume (Cement)Million Tonnes10.08.620.618.1
Sales Volume
Ready Mix Concrete
Million M30.900.611.731.28
Revenue from OperationsRs. Cr5,9324,63412,0199,834
Operating EBITDA & MarginRs. Cr8464361,6241,115
%14.3%9.4%13.5%11.3%
Rs. PMT849507787616
Other IncomeRs. Cr224159292230
Profit before TaxRs. Cr7632841,326768
Profit after TaxRs. Cr1,119*2001,495559
EPS (Diluted)Rs. / Share59.410.679.429.7

  *includes income tax provision reversal of Rs 671 Cr..