બજાજ આલિયાન્ઝ લાઇફનો નફો રૂ. 97 કરોડ થયો
પૂણે, 23 ઓગસ્ટ: બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં મજબૂત પરિણામો દર્શાવ્યા છે. આના પગલે કંપનીનો ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસ (આઈઆરએનબી) 26 ટકા વધ્યો છે અને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 1,028 કરોડની સરખામણીમાં રૂ. 1,294 કરોડ થયો છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઇન્ડિવિડ્યુઅલ રેટેડ ન્યૂ બિઝનેસ (આઈઆરએનબી) રૂ. 1,028 કરોડથી 26 ટકા વધીને રૂ. 1,294 કરોડ થયો. ગ્રોસ રીટર્ન પ્રીમિયમ (જીડબ્લ્યુપી) રૂ. 4,058 કરોડથી 24 ટકા વધીને રૂ. 5,018 કરોડ થયું. ચોખ્ખો નફો રૂ. 97 કરોડ થયો, ન્યૂ બિઝનેસ વેલ્યુ (એનબીવી) રૂ. 94 કરોડથી 11 ટકા વધીને રૂ. 104 કરોડ થઈ, એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 23 ટકા વધીને રૂ. 1,16,966 કરોડ થઈ, આઈઆરએનબી આધારે પ્રાઇવેટ માર્કેટ શેર વધીને 9.0 ટકા થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)