અમદાવાદ, 18 જાન્યુઆરીઃ જિયો પોલિટિકલ ક્રાઇસિસનો વ્યાપ વધવા સાથે સાથે યુએસ ફેડના વ્યાજદર ઘટાડા મુદ્દે નેગેટિવ ન્યૂઝ અને ઘરઆંગણે એચડીએફસી બેન્કના નેગેટિવ રિઝલ્ટ્સના પગલે ભારતીય શેરબજારોનો ઇપીએસ ખરડાયો છે. બજારના સામાન્ય રોકાણકારોમાં એવી હવા ફેલાઇ છે કે, ગુરુવારે પણ નિફ્ટી 300 પોઇન્ટ માઇનસ ખુલશે પછી સુધારાની ચાલ આગળ વધશે. જો અને તો તેમજ અવઢવની સ્થિતિમાં સામાન્ય રોકાણકાર વર્ગે જૂનું હોલ્ડ કરવું નવું ખરીદવામાં થોડી સાવધાની રાખવી તેમજ ટ્રેડર્સે સ્ટોપલોસ હાથવગો રાખવો સલાહભર્યો ગણાય.

Q3FY24 EARNING CALENDAR 18.01.2024: ACCELYA, FINPIPE, HOMEFIRST, INDIAMART, INDUSINDBK, JSL, KSOLVES, MASTEK, METROBRAND, POLYCAB, POONAWALLA, RKFORGE, SHOPERSTOP, SOUTHBANK, SPLPETRO, SWSOLAR, TATACOMM

INDUSIND Bank

• NII expected at Rs 5237 crore versus Rs 4495 crore

• EBIT expected to be seen at Rs 4004 crore versus Rs 3686 crore

• EBIT margin expected to be seen at 52.9% versus 56.09%

• Net profit expected to be seen at Rs 2296 crore versus of Rs 1959 crore

POLYCAB

• Revenue expected at Rs 4325 crore versus Rs 3715 crore

• EBITDA expected to be seen at Rs 591 crore versus Rs 503 crore

• EBITDA margin expected to be seen at 13.66% versus 13.56%

• Net profit expected to be seen at Rs 411 crore versus of Rs 360 crore

POONAWALLA

• NII expected at Rs 507 crore versus Rs 303 crore

• EBIT expected to be seen at Rs 364 crore versus Rs 155 crore

• EBIT margin expected to be seen at 62.65% versus 43.27%

• Net profit expected to be seen at Rs 250 crore versus of Rs 150 crore

Tata Comm

• Revenue expected at Rs 5645 crore versus Rs 4528 crore

• EBITDA expected to be seen at Rs 987 crore versus Rs 1077 crore

• EBITDA margin expected to be seen at 17.48% versus 23.79%

• Net profit expected to be seen at Rs 252 crore versus of Rs 393 crore

Q3FY24 EARNING CALENDAR 19.01.2024: ATUL, CENTRALBK, CESC, CREDITACC, HATSUN, HINDUNILVR, HINDZINC, KEYCORP, PAYTM, RBLBANK, RELIANCE, SHREDIGCEM, SIGACHI, SUPREMEIND, TEJASNET, ULTRACEMCO, WEBELSOLAR, WENDT,

Q3FY24 EARNING CALENDAR 20.01.2024: CANFINHOME, ICICIBANK, IDBI, IDFCFIRSTB, IREDA, J&KBANK, JKCEMENT, KOTAKBANK, PERSISTENT, RAJRATAN, ROSSARI, TATVA, UNIONBANK, WAAREERTL

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)