અમદાવાદ, 23 જૂનઃ ઇલેક્શન રિઝલ્ટ પછી પ્રાઇમરી માર્કેટ ફરી રંગત જમાવી રહ્યું છે. ખાસ કરીને એસએમઇ પ્લેટફોર્મ ઉપર આઇપીઓની સંખ્યા વધી રહી છે. મેઇનબોર્ડ ધીરે ધીરે ગતિ પકડી રહ્યું છે. સોમવારથી શરૂ થતાં નવા સપ્તાહ દરમિયાન મેઇનબોર્ડમાં બે આઇપીઓ વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ તા. 26 જૂને અને એલાઇડ બ્લેન્ડર્સ તા. 25 જૂને ખૂલી રહ્યા છે. જ્યારે સ્ટેનલી લાઇફસ્ટાઇલનો આઇપીઓ તા. 25 જૂને બંધ થશે. આગામી સપ્તાહે એક સાથે 11 આઇપીઓના લિસ્ટિંગ ઉપર પણ પ્રાઇમરી તેમજ સેકન્ડરી માર્કેટની નજર રહેશે.

મેઇનબોર્ડ આઇપીઓ એટ એ ગ્લાન્સ

 CompanyOpenClosePrice(Rs)LotExch
Vraj IronJun26Jun28195/20772BSE,NSE
Allied BlendersJun25Jun27267/28153BSE,NSE
Stanley LifestyJun21Jun25351/36940BSE,NSE

એસએમઇ પ્લેટફોર્મ ખાતે આઠ આઇપીઓની ધમાકેદાર એન્ટ્રી

નવા સપ્તાહ દરમિયાન એસએમઇ પ્લેટફોર્મ ખાતે 8 નવા આઇપીઓ એન્ટ્રી લઇ રહ્યા છે. જ્યારે 3 આઇપીઓ ગત સપ્તાહે ખૂલ્યા હતા. તે બંધ થઇ રહ્યા છે.

એસએમઇ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ

 CompanyOpenClosePrice (Rs)Lot SizeExch.
Diensten TechJun 26Jun 2895/1001200NSE
Akiko GlobalJun 25Jun 2773/771600NSE
Divine PowerJun 25Jun 2736/403000NSE
Petro CarbonJun 25Jun 27162/171800NSE
Shivalic PowerJun 24Jun 2695/1001200NSE
Sylvan PlyboardJun 24Jun 26552000NSE
Mason InfratechJun 24Jun 2662/642000NSE
Visaman Global SalesJun 24Jun 26433000NSE
Medicamen OrganicsJun 21Jun 25344000NSE
Dindigul Farm ProductJun 20Jun 24542000BSE
Winny ImmigrationJun 20Jun 241401000NSE

હ્યુન્ડાઇ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સે પણ ફાઇલ કર્યા ડીઆરએચપી

જૂન માસમાં અત્યારસુધીમાં સેબીની વેબસાઇટના ડેટા અનુસાર 12 ડીઆરએચપી રજૂ થયાં છે. તેમાં હ્યુન્ડાઇ મોટર, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જેવી મુખ્ય કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

સેબી સમક્ષ ફાઇલ થયેલા ડીઆરએચપી એક નજરે

તારીખકંપની
Jun 19Bazaar Style Retail
Jun 18Godavari Biorefineries
Jun 18Hyundai Motor India
Jun 14Denta Water and Infra Solutions
Jun 14ECOS India Mobility and Hospitality
Jun 14Bajaj Housing Finance
Jun 12Quadrant Future Tek
Jun 10Deepak Builders & Engineers India
Jun 07Akums Drugs and Pharmaceuticals
Jun 04Akums Drugs and Pharmaceuticals
Jun 04Garuda Construction and Engineering
Jun 03Unicommerce eSolutions

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)