Fund Houses Recommendations: એક્સિસ બેન્ક, ઝોમેટો, રિલાયન્સ, સિપલા, ITC ખરીદો
અમદાવાદ, 24 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફન્ડ હાઉસ તરફથી ટેક્નો- ફન્ડામેન્ટલ્સ અને માર્કેટ ફેન્સીના આધારે ગુરુવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ માટેની બાય- હોલ્ડ તેમજ સેલ સ્ટ્રેટેજી માટે કેટલી સ્ક્રીપ્સ સજેસ્ટ કરવામાં આવી છે. તે પૈકી એક્સિસ બેન્ક, ઝોમેટો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, JIO FINANCE, CIGNITI TECH., TARC, સિપલા, આઇટીસી ખરીદવાની સલાહ અપાઇ રહી છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને માર્ગદર્શન અનુસાર સ્ટ્રેટેજી ગોઠવી શકે તે હેતુથી આ યાદીઓ રજૂ કરવામાં આવી છે.
Jefferies on Axis Bank: Maintain Buy on Bank, target price at Rs 1250/sh (Positive)
MS on Axis Bank: Maintain Overweight on Bank, target price at Rs 1275/sh (Positive)
CLSA on Axis Bank: Maintain Buy on Company, target price at Rs 1200/sh (Positive)
MS on Zomato: Maintain Overweight on Company, target price at Rs 140/sh (Positive)
Nuvama on Supreme Ind: Upgrade to Buy on Company, target price at Rs 4959/sh (Positive)
B&k on ITC: Maintain Buy on Company, target price at Rs 585/sh (Positive)
Bernstein on Pharma: See multiple tailwinds for margins, Cipla, Dr Reddy, Sun Pharma, Alkem, Auro Pharma, Biocon and Gland Pharma are top picks (Positive)
CLSA on Reliance Ind: Maintain Buy on Company, target price at Rs 3060/sh (Positive)
CLSA on Bharti Airtel: Maintain Buy on Company, target price at Rs 1110/sh (Positive)
HSBC on Cipla: Maintain Buy on Company, target price at Rs 1425/sh (Neutral)
MS on Jubilant Food: Maintain Equal weight on Company, target price at Rs 493/sh (Neutral)
Macquarie on Axis Bank: Maintain Neutral on Company, target price at Rs 980/sh (Neutral)
HSBC on Credit Cards: Total credit card spending grew sharply at 38.4% YoY/25.5% MoM in Oct 2023, HDFC Bank and ICICI Bank accounted for 42% of net cards issued (Neutral)
MS on DMart: Maintain Overweight on Company, target price at Rs 4471/sh (Neutral)
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)