અમદાવાદ, 11 જુલાઇઃ સોમવારે સેન્સેક્સે 63 પોઇન્ટના સુધારા સાથે 65344 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે નિફ્ટીએ 19355 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી રિલાયન્સે તેની 52 સપ્તાહની ટોચ ક્રોસ કરી છે. ટેકનિકલી રિલાયન્સ 2755 પોઇન્ટની સપાટી ઉપર બંધ આપે તો ઝડપી સુધારાની શક્યતા નકારી શકાય નહિં. નિફ્ટી ઇન્ટ્રા-ડે 19530 કરીને તેની ઉપર બંધ આપે તો માર્કેટમાં સુધારાની આગેકૂચ જોવા મળી શકે, જો શરૂઆતી તબક્કામાં જ નિફ્ટી 19300 પોઇન્ટની સપાટી નીચે રહે તો માર્કેટમાં કરેક્શનની આગેકૂચની શક્યતા વધી જશે.

(Market Report by STOXBOX)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)