Skip to content
  • Blog
  • Build
  • Cole
  • Contact Us
  • Contact Us
  • Home
  • Home
  • License
  • Privacy Policy
  • Sample Page
  • Sample Page
  • Sample Page
  • Subscribe us
  • તહેવારોની શરૂઆતમાં ખુશ ખબર, મોંઘવારી ઘટી 3 માસના તળિયે
  • મહિન્દ્રાએ નવી XUV300 TurboSport™series લોન્ચ કરી, કિંમત રૂ. 10.35 લાખથી શરૂ
  • સુઝલોન એનર્જીનો રૂ. 1200 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ આજે ખૂલ્યો, રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

    Mutual Fund

  • જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સેબીની મંજૂરી
    જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સેબીની મંજૂરી
    6 days ago
  • MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો
    MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો
    2 weeks ago
  • બરોડા BNP પારિબા AMCએ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું
    બરોડા BNP પારિબા AMCએ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું
    2 weeks ago
  • Trending:
Headline
IPO એક્ટિવિટીઃ 10 લિસ્ટિંગ સાથે એક નવા IPOની એન્ટ્રી થશે આ સપ્તાહે
MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24691- 24631, રેઝિસ્ટન્સ 24837- 24924
BROKERS CHOICE: COLGATE, INDIGO, IREDA, IDBI, MAHINDRA, NUVABUPA, BHARTIAIR, RPOWER, NUVAMA, ASTRL, NYKAA, IPCALAB, VODAIDEA, APOLLOHOSP, RIL, JIOFINA
January 3, 2024January 3, 2024

જિયો ફાઈનાન્સિયલની મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે અરજી પ્રક્રિયા હેઠળઃ SEBI

જિયો ફાઈનાન્સિયલની મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે અરજી પ્રક્રિયા હેઠળઃ SEBI

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝે મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે સેબી સમક્ષ અરજી કરી છે. આ અરજી પ્રક્રિયા હેઠળ હોવાનું માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ જણાવ્યું છે.

એસેટ મેનેજમેન્ટ માટે બ્લેકરોક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સાથે સંયુક્ત સાહસ (JV) ધરાવતી Jio Financialએ 19 ઓક્ટોબર, 2023ના રોજ MF લાયસન્સ માટે અરજી ફાઇલ કરી હતી. સેબી દ્વારા દરેક ક્વાર્ટરના અંતે અરજદારોની યાદી અપડેટ આપવામાં આવે છે.

Jio Financial Services Ltd અને BlackRock Financial Managementએ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માગે છે. વધુમાં, અબીરા સિક્યોરિટીઝે મ્યુચ્યુઅલ ફંડ લાઇસન્સ માટે ફરીથી અરજી કરી છે. 2012માં સ્થાપિત અબીરા સિક્યોરિટીઝ કોલકાતા સ્થિત સ્ટોક બ્રોકિંગ હાઉસ છે. અબીરાએ અગાઉ એપ્રિલ 2022માં MF લાયસન્સ માટે અરજી કરી હતી, પરંતુ ત્યારપછીની યાદીઓમાંથી તેનું નામ ગાયબ થયુ હતું.

જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર આજે 0.36% ઘટાડા સાથે 234.45 પર બંધ રહ્યો હતો. જે છેલ્લા ઘણા સમયથી ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. છ માસમાં 5.34 ટકા તૂટ્યો છે.

એન્જલ વન લિમિટેડને 8 ફેબ્રુઆરી, 2023ના રોજ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જે અંતિમ નોંધણીની મંજૂરી માટે વિચારણા હેઠળ છે.

હાલમાં, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ 45 ખેલાડીઓ સાથે સૌથી વધુ સ્પર્ધાત્મક ક્ષેત્રોમાંનું એક છે, જેમાં રૂ. 50 લાખ કરોડથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ છે. ઉલ્લેખનીય છે કે, 2023માં ત્રણ નવા ફંડ હાઉસે ભારતીય MF ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે જૂનમાં તેની પ્રથમ યોજના શરૂ કરી હતી. સમીર અરોરાના હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડે ઓક્ટોબરમાં તેની પ્રથમ યોજના શરૂ કરી હતી. તે જ સમયે, ઝેરોધા ફંડ હાઉસે તેની પ્રથમ બે યોજનાઓ શરૂ કરી  હતી. જ્યારે હેલિયોસ અને બજાજ ફિનસર્વ સક્રિય રીતે સંચાલિત ફંડ્સ લોન્ચ કરશે, ત્યારે ઝેરોધા ફંડ હાઉસે પેસિવ અભિગમ અપનાવ્યો છે.

Category: કોર્પોરેટ ન્યૂઝ, શેર બજારTag: corporate newsJio Financial Mutual FundJIO FINANCIAL SERVICESJio financial services newsJio financial share priceMutual Fund Licensereliance share priceRIL Group by businessgujarat

Post navigation

MCX: સોનાના વાયદામાં રૂ.406 અને ચાંદીમાં રૂ.1,131નો કડાકો
HDFC બેંકે સેકન્ડરી માર્કેટમાં ASBA માટે સ્પોન્સર અને ડેસ્ટિનેશન બેંક તરીકે કામગીરી શરૂ કરી

Related Posts

IPO એક્ટિવિટીઃ 10 લિસ્ટિંગ સાથે એક નવા IPOની એન્ટ્રી થશે આ સપ્તાહે
  • IPO
  • શેર બજાર

IPO એક્ટિવિટીઃ 10 લિસ્ટિંગ સાથે એક નવા IPOની એન્ટ્રી થશે આ સપ્તાહે

MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24691- 24631, રેઝિસ્ટન્સ 24837- 24924
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24691- 24631, રેઝિસ્ટન્સ 24837- 24924

BROKERS CHOICE: COLGATE, INDIGO, IREDA, IDBI, MAHINDRA, NUVABUPA, BHARTIAIR, RPOWER, NUVAMA, ASTRL, NYKAA, IPCALAB, VODAIDEA, APOLLOHOSP, RIL, JIOFINA
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

BROKERS CHOICE: COLGATE, INDIGO, IREDA, IDBI, MAHINDRA, NUVABUPA, BHARTIAIR, RPOWER, NUVAMA, ASTRL, NYKAA, IPCALAB, VODAIDEA, APOLLOHOSP, RIL, JIOFINA

Share Market

  • Fund Houses Tips: આજે બ્રોકરેજીસની ઓએનજીસી, લુપિન સહિતના આ શેર્સને વોચમાં રાખવા સલાહ
    In શેર બજાર
  • Stocks To Watch: આજે ધ્યાનમાં રાખવા જેવા શેર્સ, બ્રોકરેજ હાઉસિસે આપી ભલામણ
    In શેર બજાર
  • કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ ક્રૂડ માટે સપોર્ટ $85.00–84.40 અને રેઝિસ્ટન્સ $86.60–87.20
    In કોમોડિટી, શેર બજાર
  • માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા- ડે વોચઃ CAMPUS, EQUITAS BANK, FIVESTAR, IOC, EICHER MOTORS
    In શેર બજાર

Commodities

  • હંટ બ્રધર્સના ચાંદીના સટ્ટાના પડઘા આજના નાણાકીય બજારોમાં, ચેતતા નર સદા સુખી
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • ENERGY: MCX મે ક્રૂડ ફ્યુચર્સ 5080-5450ની રેન્જ, MCX જૂન સોનાની રેન્જ 90150-95300
    In IPO, કોમોડિટી, શેર બજાર
  • જેમ્સ-જ્વેલરી નિકાસ એપ્રિલમાં 4.62% ઘટી 203 કરોડ ડોલર
    In IPO, કોમોડિટી
  • ભારત-UK FTAથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ બે વર્ષમાં 2.5 અબજ ડોલર અને દ્વિપક્ષીય વ્યાપાર 7 અબજ ડોલર પહોંચી જશે: GJEPC
    In IPO, કોમોડિટી, શેર બજાર
  • ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો
    In Elections Politics Sentiment, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર

Featured

જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સેબીની મંજૂરી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સેબીની મંજૂરી

6 days ago

જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સેબીની મંજૂરી

6 days ago
MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો
  • FLASH NEWS
  • કોર્પોરેટ ન્યૂઝ
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો

2 weeks ago

MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો

2 weeks ago
બરોડા BNP પારિબા AMCએ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

બરોડા BNP પારિબા AMCએ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું

2 weeks ago

બરોડા BNP પારિબા AMCએ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું

2 weeks ago
ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના

2 weeks ago

ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના

2 weeks ago

    Latest Posts

  • IPO એક્ટિવિટીઃ 10 લિસ્ટિંગ સાથે એક નવા IPOની એન્ટ્રી થશે આ સપ્તાહે
    IPO એક્ટિવિટીઃ 10 લિસ્ટિંગ સાથે એક નવા IPOની એન્ટ્રી થશે આ સપ્તાહે
    15 hours ago
  • MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24691- 24631, રેઝિસ્ટન્સ 24837- 24924
    MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24691- 24631, રેઝિસ્ટન્સ 24837- 24924
    16 hours ago
  • BROKERS CHOICE: COLGATE, INDIGO, IREDA, IDBI, MAHINDRA, NUVABUPA, BHARTIAIR, RPOWER, NUVAMA, ASTRL, NYKAA, IPCALAB, VODAIDEA, APOLLOHOSP, RIL, JIOFINA
    BROKERS CHOICE: COLGATE, INDIGO, IREDA, IDBI, MAHINDRA, NUVABUPA, BHARTIAIR, RPOWER, NUVAMA, ASTRL, NYKAA, IPCALAB, VODAIDEA, APOLLOHOSP, RIL, JIOFINA
    16 hours ago
  • Stocks in News/RESULTS IN BRIEF: ITDC, PTC, INOXWIND, NYKAA, APOLLOHOSP, FMCG, INDIGO, ADANIENERGY, MAZDOCK, KAJARIA
    Stocks in News/RESULTS IN BRIEF: ITDC, PTC, INOXWIND, NYKAA, APOLLOHOSP, FMCG, INDIGO, ADANIENERGY, MAZDOCK, KAJARIA
    16 hours ago
  • Global Equities’ Update: Gift Nifty: (India) 24869, -2.0 points/ -0.01% (Adjusted)
    Global Equities’ Update: Gift Nifty: (India) 24869, -2.0 points/ -0.01% (Adjusted)
    17 hours ago

Contact Us

Email: mailbusinessgujarat@gmail.com or maheshbtrivedi123@gmail.com

Tel: +91-9909007975

Archives

  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • December 2020

    Latest Posts

  • ઈફકોનું નેનો ફર્ટીલાઈઝર વેચાણ વર્ષ 24-25માં  47% વધ્યુ
    ઈફકોનું નેનો ફર્ટીલાઈઝર વેચાણ વર્ષ 24-25માં  47% વધ્યુ
    2 days ago
  • WEEKLY ECONOMIC CALENDAR FOR 2-6-25
    WEEKLY ECONOMIC CALENDAR FOR 2-6-25
    2 days ago
  • બિગબ્લોક કંસ્ટ્રક્શને FY25માં રૂ.224.6 કરોડની રેવન્યુ નોંધાવી
    બિગબ્લોક કંસ્ટ્રક્શને FY25માં રૂ.224.6 કરોડની રેવન્યુ નોંધાવી
    2 days ago

Copyright © 2023 | All Rights Reserved Developed By PinkCornWeb

Shark News by Shark Themes