અમદાવાદ, 27 જાન્યુઆરી: SUV મેન્યુફેક્ચરર MAHINDRA AND MAHINDRA એ આજે તેની થાર રોક્સ રેન્જમાં ઉમેરો કરતાં નવી થાર રોક્સ સ્ટાર EDN લોન્ચ કરી છે. એક્સક્લુઝિવ ટચની માગ કરતાં લોકો માટે સજ્જ થાર રોક્સ સ્ટાર EDN એ ઈન્ટિરિયર અને એક્સટિરિયર બંનેમાં બેસ્પોક ડિઝાઈન તત્વો સાથે થારની સુપ્રસિદ્ધ ક્ષમતાને જોડે છે.

થાર રોક્સ EDN:

સ્યુડ એક્સેન્ટ્સ સાથે ઓલ-બ્લેક લેધરેટ સીટ્સ: પ્રીમિયમ ડાર્ક ફિનિશ કેબિનની સુંદરતામાં વધારો કરે છે.

પિયાનો બ્લેક ગ્રિલ: એક આકર્ષક પિયાનો બ્લેક ફ્રન્ટ ગ્રિલ સ્ટાર EDNને એક બોલ્ડ પણ સુવ્યવસ્થિત ફ્રન્ટ ફેસિયાથી સજ્જ છે, જે તેના એક્સક્લુઝિવ સ્ટેટ્સને રેખાંકિત કરે છે.

પિયાનો બ્લેક એલોય વ્હીલ્સ: મેચિંગ પ્રીમિયમ ફિનિશ એલોય વ્હીલ્સને લકઝરી ટચ આપતાં થાર રોક્સના અવિશ્વસનીય વલણમાં વધારો કરે છે.

કલર વિકલ્પોઃ વાઇબ્રન્ટ ન્યૂ હીરો કલર સિટ્રિન યલો એ એક વિશિષ્ટ અને સ્પોર્ટી હાજરી ઉમેરે છે. અન્ય કલર વિકલ્પોમાં ટેંગો રેડ, એવરેસ્ટ વ્હાઇટ અને સ્ટીલ્થ બ્લેક સમાવિષ્ટ છે.

વેરિયન્ટ આધારિત કિંમત(X-Showroom) – થાર રોક્સ સ્ટારEDN:

વેરિયન્ટG20G20D22D22
MTATMTAT
RWD
Thar ROXX STAR EDNરૂ. 17.85 લાખરૂ. 16.85 લાખરૂ. 18.35 લાખ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)