અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ગુરુવારે નિફ્ટીએ મન્થ એન્ડમાં લોઅર લેન્જમાં બંધ આપીને માર્કેટમાં વિકનેસ હોવાનો સંકેત આપી દીધો છે. જ્યાં સુધી 19500 ક્રોસ થાય નહિં, ત્યાં સુધી માર્કેટમાં અવઢવની સ્થિતિ રહે તેવી સંભાવની રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી વ્યક્ત કરાઇ રહી છે. ખાસ કરીને મિડકેપ્સમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર વધવાની શક્યતા વિશેષ જણાય છે. ઇન્ડિયન ઇકોનોમિના પ્રોત્સાહક આંકડાઓ પણ ચાલને બદલવામાં નિષ્ફળ જઇ રહ્યા હોવાનું હાલના તબક્કે તો જણાઇ રહ્યું છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 43790 43590, રેઝિસ્ટન્સ 44294- 44599

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)