માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19598- 19505, રેઝિસ્ટન્સ 19750- 19810
અમદાવાદ, 11 ઓક્ટોબરઃ નિફ્ટી-50ના ઓવરસોલ્ડ અવરલી ચાર્ટ ઉપર 19600ના ક્રોસઓવર લેવલે મન્થલી કેન્ડલને પોઝિટિવ બનવામાં મદદ કરી છે. ઉપરમાં હવે ક્રોસઓવર 19800 પોઇન્ટની સપાટીએ જણાય છે. ત્યાંથી માર્કેટમાં સાર્વત્રિક સુધારાની આગેકૂચ જોવા મળી શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ અહેવાલ જણાવે છે. નીચામાં 19600 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે ટ્રેન્ડ અને એવરેજીસ ધીરે ધીરે પોઝિટિવ બની રહ્યા છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44081- 43801, રેઝિસ્ટન્સ 44563- 44747
બેન્ક નિફ્ટીએ મંગળવારે ગેપઅપ ઓપનિંગ સાથએ પોઝિટિવ સંકેત આપીને છેલ્લે હાયર પોઇન્ટની નજીક બંધ આપ્યું છે. 43800 નજીક ડબલ બોટમની રચના મજબૂત સપોર્ટનો સંકેત આપે છએ. ઉપરમાં 44500 ક્રોસ થતાં માર્કેટમાં 45000 સુધીની શક્યતા વધી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)