માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19603-19590, રેઝિસ્ટન્સ 19780-19844, ઇન્ટ્રાડે વોચઃ HUL, PII ઇન્ડ,પર્સિસ્ટન્ટ
અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ બુધવારે બાઉન્સબેક…. તમામ સપોર્ટ લેવલ્સ જાળવી રાખવા સાથે નિફ્ટીએ 10700 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર ફરી બુલિશ હેમર કેન્ડલની રચના કરી છે. ઉપરમાં 19800 ક્રોસ કરે તો નિફ્ટીને 20000ની પુલબેક રેલી માટે જગ્યા મળી શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનું માનવું છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44291- 43994, રેઝિસ્ટન્સ 44777- 44965
બેન્ક નિફ્ટીએ પીએસયુ બેન્ક્સના હારે સુધારાની ચાલ પાછી મેળવવા સાથે 44200ની બોટમથી ફ્લેટ ટૂ નેગેટિવ બંધ આપ્યું છે. ઉપરમાં નિફ્ટી માટે 45000 પોઇન્ટની સપાટી જાળવી રાખવી અત્યંત જરૂરી રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)