MARKET LENS: નિફ્ટી સપોર્ટ 22278-22200, રેઝિસ્ટન્સ 22426-22495, ઇન્ટ્રા-ડે વોચઃ પર્સિસ્ટન્સ, HDFC લાઇફ, ટાટા સ્ટીલ
અમદાવાદ, 6 માર્ચઃ ડાઉનવર્ડ બાયસ અને સાધારણ કરેક્શન સાથે નિફ્ટીએ એવરેજિસની લોઅર બેન્ડ ઉપર બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટમાં થોડું કરેક્શન આવકાર્ય છે. 20 દિવસીય એવરેજ 22025 પોઇન્ટની આસપાસ જોવા મળી રહી છે. ઉપરમાં 22550 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી બની રહે તેવી સંભાવના છે. અવરલી ચાર્ટ ઉપર આરએસઆઇ એવરેજ લાઇનની નીચે છે. અન્ય મહત્વના ઇન્ડિકેટર્સ પણ હાલના લેવલથી ઓવરબોટનો સંકેત આપી રહ્યા છે. માટે નવા લેણમાં સાવચેતી અને સ્ટોપલોસકે સાથ ચલોની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
નિફ્ટી માટે સપોર્ટ 22278- 22200 પોઇન્ટની સપાટી અને રેઝિસ્ટન્સ 22426- 22495 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ અહેવાલ અનુસાર મળી રહી છે.
સ્ટોક્સ ટૂ વોચઃ હવેલ્સ, પાવરમેક, જેએસડબલ્યૂ એનર્જી, કોલ ઇન્ડિયા, બીડીએલ, બજાજ ઓટો, એલટીટીએસ, એચસીએલ ટેક. એચડીએફસી લાઇફ, ટાટા સ્ટીલ, પર્સિસ્ટન્સ
સેક્ટર્સ ટૂ વોચઃ એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીએસયુ સ્ટોક્સ
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 47273- 46964, રેઝિસ્ટન્સ 47814- 48046
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)