મુંબઇ શેરબજાર ખાતે 12 નવેમ્બરે સાંજે મુહુર્ત ટ્રેડિંગ સેશન યોજાશે
મુંબઇ, 28 ઓક્ટોબરઃ મુંબઇ શેરબજાર ખાતે દિવાળી લક્ષ્મી પૂજન નિમિત્તે તા. 12 નવેમ્બર, રવિવારે સાંજે 5.15થી 7.45 કલાક દરમિયાન મુહુર્ત ટ્રેડિંગ સેશન યોજાશે તેવું બીએસઇએ જણાવ્યું છે. ટ્રેડિંગ કાર્યક્રમ નીચે મુજબ રહેશે.
TRADING SESSIONS | FROM | TO |
Log-in | 05:15 pm | 05:45 pm |
First Block Deal Window | 05:45 pm | 06.00 pm |
Pre-Open | ||
· Order Entry period* | 06:00 pm | 06:08 pm |
· Matching period | 06:08 pm | 06:15 pm |
Continuous Trading | 06:15 pm | 07:15 pm |
Special Pre-Open for IPO & Re-listed scrips | ||
· Order Entry period* | 06:00 pm | 06:18 pm |
· Matching period | 06:18 pm | 06:30 pm |
Continuous Tradingfor SPOS Scrips | 06:30 pm | 07:15 pm |
Periodic Call Auction (1 session) | ||
· Order Entry period* | 06:20 pm | 07:05 pm |
· Matching period | 07:05 pm | 07:15 pm |
Closing | 07:15 pm | 07:25 pm |
Post- closing | 07:25 pm | 07:35 pm |
Trade Modification | – | 07:45 pm |
Trade Annulment Request | – | 07:45 pm |
*Random Closure of order entry session in last One Minute |