NIFTY OUTLLOK: SUPPORT 17564- 17504, RESISTANCE 17674- 17723
UNO Minda, યુપીએલ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક લોંગ ટર્મ બાય શેર્સ
NIFTY | 17624 | BANK NIFTY | 42118 | IN FOCUS |
S1 | 17564 | S1 | 41926 | UNO INDIA (B) |
S2 | 17504 | S2 | 41734 | UPL (B) |
R1 | 17674 | R1 | 42346 | BHARTIAIRTL (B) |
R2 | 17723 | R2 | 42574 | AXIX BANK (B) |
અમદાવાદઃ 24 એપ્રિલઃ શુક્રવારે નિફ્ટી-50 એ શરૂઆતી ઘટાડાની ચાલ દેખાડ્યા પાછ સેકન્ડ સેશનમાં વી-શેપ રિકવરી નોંધાવવા સાથે ઇન્ટ્રા-ડે લોસ રિકવર કરવાની કોશિશ કરી હતી. જેમાં 17624 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું રહ્યું હતું. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેની 200 દિવસીય એસએમએ (17569 પોઇન્ટ)ની નીચે નોંધાવવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર લોંગ લેગ પેટર્ન રચીને પ્રત્યેક ઘટાડે બાઇંગ સપોર્ટ મળી રહ્યાનો સંકેત આપ્યો છે. અગાઉ જણાવ્યા મુજબ 17684 પોઇઅન્ટની દોજી હાઇ ક્રોસ કર્યા પછી સુધારો કન્ફર્મ સમજવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ આપી રહ્યા છે. જેમાં નિફ્ટી 17800- 17850ના ઝોન સુધી જઇ શકે છે. નીચામાં 17550- 17500 પોઇન્ટનો મજબૂત સપોર્ટ ધ્યાનમાં રાખવાની પણ સલાહ મળી રહી છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 41926- 41734, રેઝિસ્ટન્સ 42346- 42574
શુક્રવારે સપ્તાહના છેલ્લા દિવસે બેન્ક નિફ્ટીએ 42382 પોઇન્ટની સપાટી નોંધાવ્યા બાદ નીચામાં 41962 પોઇન્ટ નોંધાવી છેલ્લે 152 પોઇન્ટ લોસ સાથે 42118 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું છે. ટેકનિકલી 42000 પોઇન્ટનો સપોર્ટ વાયોલેટ થયો છે. જેના કારણે નીચામાં 41800નું લેવલ દેખાડે તો નવાઇ નહિં.
ઉપરમાં 42346- 42574 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ આપી રહ્યા છે.
STOCK IN FOCUS
UNO Minda (CMP 513)
UNO Minda (UNOMINDA) closed ~1.5% higher as against Nifty remaining flat on Friday. We have a BUY rating on UNOMINDA, with a Target Price of Rs650.
Intraday Picks
UPL (PREVIOUS CLOSE: RS735) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs727- 732 for the target of Rs747 with a strict stop loss of Rs722.
BHARTIARTL (PREVIOUS CLOSE: RS765) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs757- 762 for the target of Rs780 with a strict stop loss of Rs750.
AXISBANK (PREVIOUS CLOSE: RS864) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs855- 860 for the target of Rs888 with a strict stop loss of Rs848.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)