SHREEJI SHIPPING નો IPO 8% પ્રીમિયમ પર લીસ્ટીંગ
અમદાવાદ, 26 ઓગસ્ટ: શ્રીજી શિપિંગના શેરનો ભાવ લિસ્ટિંગ પ્રીમિયમ 11-13% છે, શ્રીજી શિપિંગના આજે BSE પર રૂ. 271.85 ના ભાવે લિસ્ટિંગ થયા હતા. આ IPO ભાવ રૂ. 252 ના ભાવ કરતાં લગભગ 8 ટકા પ્રીમિયમ દર્શાવે છે. NSE પર IPO ભાવ રૂ. 270 ના ભાવ કરતાં લગભગ 7 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયા. 411 કરોડ રૂપિયાના આ IPOમાં ત્રણ દિવસના જાહેર બિડિંગ દરમિયાન રોકાણકારોનો રસ જોવા મળ્યો હતો, જે 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન 58 વખત સબસ્ક્રાઇબ થયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
