Skip to content
  • Blog
  • Build
  • Cole
  • Contact Us
  • Contact Us
  • Home
  • Home
  • License
  • Privacy Policy
  • Sample Page
  • Sample Page
  • Sample Page
  • Subscribe us
  • તહેવારોની શરૂઆતમાં ખુશ ખબર, મોંઘવારી ઘટી 3 માસના તળિયે
  • મહિન્દ્રાએ નવી XUV300 TurboSport™series લોન્ચ કરી, કિંમત રૂ. 10.35 લાખથી શરૂ
  • સુઝલોન એનર્જીનો રૂ. 1200 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ આજે ખૂલ્યો, રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

    Mutual Fund

  • વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું
    વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું
    8 hours ago
  • FRANKLIN INDIA ફ્લેક્સી કેપ ફંડ ₹20,000 કરોડની AUM ની નજીક પહોંચ્યું
    FRANKLIN INDIA ફ્લેક્સી કેપ ફંડ ₹20,000 કરોડની AUM ની નજીક પહોંચ્યું
    2 days ago
  • AXIS MUTUAL FUNDએ એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું
    AXIS MUTUAL FUNDએ એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું
    1 week ago
  • Trending:
Headline
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ફૂડ્સ સેગમેન્ટમાં SIL બ્રાન્ડની પુનઃપ્રસ્તુતિ કરે છે
Gujarat Kidney and Super Speciality Ltdનો IPO 22 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 108 – 114
Inox Wind secures a repeat 100 MW order from Jakson Green
February 5, 2024February 5, 2024

Stock Watch: LICના શેરએ પ્રથમ વખત ઐતિહાસિક 1000ની સપાટી ક્રોસ કરી

Stock Watch: LICના શેરએ પ્રથમ વખત ઐતિહાસિક 1000ની સપાટી ક્રોસ કરી

અમદાવાદ,5 ફેબ્રુઆરીઃ દેશની ટોચની જીવન વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના શેર આજે પ્રથમ વખત ₹1,000ની સપાટી વટાવી 8.8%ના ઉછાળા સાથે ₹1,028ની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. લિસ્ટિંગના પોણા બે વર્ષ બાદ પ્રથમ વખત એલઆઈસીના શેર તેની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 50થી વધ્યો છે.  

LICના શેરોએ નવેમ્બરમાં નોંધપાત્ર 12.83%નો ઉછાળો નોંધાવ્યો હતો. ડિસેમ્બરમાં 22.52% અને જાન્યુઆરીમાં 14%ના પ્રભાવશાળી વધારા સાથે આ સકારાત્મક વલણ આગામી બે મહિના સુધી જારી રહ્યું હતું. 23 જાન્યુઆરીના રોજ, કંપનીના શેરો પ્રતિ શેર ₹949ના IPO ભાવને વટાવી ગયા હતા, જે લિસ્ટિંગ પછીના નોંધપાત્ર માઇલસ્ટોન છે. ત્યારથી, શેરે સતત રેકોર્ડ ટોચ હાંસલ કરી છે.

આ સતત ઉછાળો આઈપીઓથી માંડી અત્યારસુધી રોકાણ જાળવી રાખનારા પ્રારંભિક રોકાણકારો માટે લાભદાયી સાબિત થયો છે 17 મે, 2022ના રોજ ભારતીય સ્ટોક એક્સચેન્જ ખાતે એલઆઈસીના આઈપીઓએ ₹949ની ઈશ્યુ પ્રાઈસ સામે ₹875.25ના દરે લિસ્ટિંગ કરાવ્યું હતું.

નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી સાથે, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹6.50 લાખ કરોડે પહોંચ્યું હતું, જેણે છઠ્ઠી સૌથી મોટી લિસ્ટેડ કંપની અને PSU કંપનીઓમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું.

ડિસેમ્બરમાં, સરકારે 10 વર્ષની અંદર જરૂરી 25% લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) હાંસલ કરવા માટે LICને એક વખતની છૂટ આપી હતી. મૂળ રૂપે 2027 સુધીમાં 25% MPS નિયમને પૂર્ણ કરવાની જરૂર છે.

FY24ના Q3ના અંતે સરકાર પાસે કંપનીમાં 96.5% હિસ્સો હતો, જ્યારે રિટેલ રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પ્રત્યેક અનુક્રમે 2.4% અને 1% હિસ્સો ધરાવે છે.

કંપનીએ 9 ફેબ્રુઆરીએ Q3 FY24ના પરિણામો જારી કર્યા હતા. H1FY24 માટે, કંપનીએ એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ₹16,635 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં ₹17,469 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

H1FY24 માટે તેનું નવું બિઝનેસ પ્રીમિયમ (વ્યક્તિગત) H1FY23માં ₹24,535થી 2.65% વધીને ₹25,184 કરોડ થયું છે. નવું બિઝનેસ પ્રીમિયમ એ જીવન વીમા કરારના પ્રથમ પોલિસી વર્ષમાં ચૂકવવાનું પ્રીમિયમ છે.

એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) H1FY24માં વધીને ₹47,43,389 કરોડ થઈ હતી જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹42,93,778 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 10.47%નો વધારો નોંધાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Category: શેર બજારTag: BSELIC Share priceLIC Stock tipsLIC stocksNSEStock market todaystock to buyStock watchStocks to invest by businessgujarat

Post navigation

Hyundai India IPO: હ્યુન્ડાઈ ઈન્ડિયા દિવાળીના અંત સુધી આઈપીઓ લાવશે, 27390-46480 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના
Stock Gain: Jio Financial Servicesનો શેર 17% ઉછળી સર્વોચ્ચ ટોચે

Related Posts

BROKERS CHOICE: IGL, ORKLA, SBI, RIL, HDBFINA, HDFCLIFE, SONABLW, TATAPOWER, INDIGO
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

BROKERS CHOICE: IGL, ORKLA, SBI, RIL, HDBFINA, HDFCLIFE, SONABLW, TATAPOWER, INDIGO

Stocks in News: CESC, BEML, RAILTEL, GMDC, NMDC, AHLUWALIACONTRACT, WAAREE ENERGY, IOC, IOB
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

Stocks in News: CESC, BEML, RAILTEL, GMDC, NMDC, AHLUWALIACONTRACT, WAAREE ENERGY, IOC, IOB

Global Equities’ Update: Gift Nifty: (India) 25932, -9.0 points/ -0.03% (Adjusted)
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

Global Equities’ Update: Gift Nifty: (India) 25932, -9.0 points/ -0.03% (Adjusted)

Share Market

  • Fund Houses Tips: આજે બ્રોકરેજીસની ઓએનજીસી, લુપિન સહિતના આ શેર્સને વોચમાં રાખવા સલાહ
    In શેર બજાર
  • Stocks To Watch: આજે ધ્યાનમાં રાખવા જેવા શેર્સ, બ્રોકરેજ હાઉસિસે આપી ભલામણ
    In શેર બજાર
  • કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ ક્રૂડ માટે સપોર્ટ $85.00–84.40 અને રેઝિસ્ટન્સ $86.60–87.20
    In કોમોડિટી, શેર બજાર
  • માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા- ડે વોચઃ CAMPUS, EQUITAS BANK, FIVESTAR, IOC, EICHER MOTORS
    In શેર બજાર

Commodities

  • MCX DAILY REPORT: સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.582 અને ચાંદીનો વાયદો રૂ.1144 ઘટ્યો
    In Business, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઇક્વિટીઝ મજબૂત રહેશે અને સોનુ તેની ચમક જાળવી રાખશે
    In Business, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • PNB હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાતમાં PMAY-U 2.0 અને નાણાંકીય સમાવેશકતા પર ભાર મૂકે છે
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Phoenix Business Advisoryનું ગ્રાન્ડ લોન્ચ! PHX પ્રાઇમ પ્રોપર્ટીઝ ભારતીયો માટે લાવે છે પ્રીમિયમ વૈશ્વિક રિયલ એસ્ટેટ અવસર
    In FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • સોના-ચાંદીના વાયદામાં વણથંભી તેજી
    In કોમોડિટી, શેર બજાર

Featured

વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું
  • Business
  • કોર્પોરેટ ન્યૂઝ
  • મ્યુચ્યુઅલ ફંડ

વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું

8 hours ago

વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું

8 hours ago
FRANKLIN INDIA ફ્લેક્સી કેપ ફંડ ₹20,000 કરોડની AUM ની નજીક પહોંચ્યું
  • Business
  • કોર્પોરેટ ન્યૂઝ
  • મ્યુચ્યુઅલ ફંડ

FRANKLIN INDIA ફ્લેક્સી કેપ ફંડ ₹20,000 કરોડની AUM ની નજીક પહોંચ્યું

2 days ago

FRANKLIN INDIA ફ્લેક્સી કેપ ફંડ ₹20,000 કરોડની AUM ની નજીક પહોંચ્યું

2 days ago
AXIS MUTUAL FUNDએ એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું
  • Business
  • કોર્પોરેટ ન્યૂઝ
  • મ્યુચ્યુઅલ ફંડ

AXIS MUTUAL FUNDએ એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું

1 week ago

AXIS MUTUAL FUNDએ એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું

1 week ago
ભારતના મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી એસેટ્સ નાણાંકીય વર્ષ 2035 સુધીમાં છ ગણાથી વધુ વધશે
  • Business
  • કોર્પોરેટ ન્યૂઝ
  • મ્યુચ્યુઅલ ફંડ

ભારતના મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી એસેટ્સ નાણાંકીય વર્ષ 2035 સુધીમાં છ ગણાથી વધુ વધશે

1 week ago

ભારતના મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી એસેટ્સ નાણાંકીય વર્ષ 2035 સુધીમાં છ ગણાથી વધુ વધશે

1 week ago

    Latest Posts

  • રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ફૂડ્સ સેગમેન્ટમાં SIL બ્રાન્ડની પુનઃપ્રસ્તુતિ કરે છે
    7 hours ago
  • Gujarat Kidney and Super Speciality Ltdનો IPO 22 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 108 – 114
    Gujarat Kidney and Super Speciality Ltdનો IPO 22 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 108 – 114
    7 hours ago
  • Inox Wind secures a repeat 100 MW order from Jakson Green
    Inox Wind secures a repeat 100 MW order from Jakson Green
    8 hours ago
  • વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું
    વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું
    8 hours ago
  • 2025ના ત્રીજા ક્વાર્ટરમાં GST માં રાહત અને તહેવારોની મોસમને કારણે રિટેઈલ ધિરાણની માગમાં વધારો
    2025ના ત્રીજા ક્વાર્ટરમાં GST માં રાહત અને તહેવારોની મોસમને કારણે રિટેઈલ ધિરાણની માગમાં વધારો
    8 hours ago

Contact Us

Email: mailbusinessgujarat@gmail.com or maheshbtrivedi123@gmail.com

Tel: +91-9909007975

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • December 2020

    Latest Posts

  • તાજા, હસ્તનિર્મિત અને ક્રૂરતા-મુક્ત સૌંદર્યનું વૈશ્વિક બ્રાન્ડ LUSH હવે ભારતમાં
    તાજા, હસ્તનિર્મિત અને ક્રૂરતા-મુક્ત સૌંદર્યનું વૈશ્વિક બ્રાન્ડ LUSH હવે ભારતમાં
    2 days ago
  • NCPAએ સિટીબેંકના સહયોગથી યુવા હિન્દુસ્તાની સંગીતકારો માટે 2026-28 શિષ્યવૃત્તિ જાહેર કરી
    NCPAએ સિટીબેંકના સહયોગથી યુવા હિન્દુસ્તાની સંગીતકારો માટે 2026-28 શિષ્યવૃત્તિ જાહેર કરી
    2 days ago
  • ઝુનો જનરલ ઇન્શ્યોરન્સનું આગામી પેઢીના ડ્રાઇવરો માટે નવું રાષ્ટ્રવ્યાપી સ્માર્ટડ્રાઇવ અભિયાન
    ઝુનો જનરલ ઇન્શ્યોરન્સનું આગામી પેઢીના ડ્રાઇવરો માટે નવું રાષ્ટ્રવ્યાપી સ્માર્ટડ્રાઇવ અભિયાન
    3 days ago

Copyright © 2023 | All Rights Reserved Developed By PinkCornWeb

Shark News by Shark Themes