અમદાવાદ, 19 મેઃ ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટી માટે હવે 18250- 18370 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ હોવાનું સ્ટોકબોક્સ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે જણાવાયું છે. બેન્ક નિફ્ટી માટે નીચામાં 43185- 13430 મહત્વની ટેકાની સપાટીઓ ધ્યાનમાં રાખવા સલાહ અપાઇ છે. જ્યારે આજની ટેકનિકલ સ્થિત અનુસાર એયુ બેન્ક, ચોલા ફાઇ., એશિ. પેઇન્ટ, એપોલો હોસ્પિટલ ખરીદવા સલાહ આપવામાં આવી છે. રોકાણકારોને સ્ટોપલોસ અને નિષ્ણાતની સલાહ અનુસાર આગળ વધવાની સલાહ આપવામાં આવી છે.

NIFTY Intraday Resistance and Support

Support 3Support 2Support 1NiftyResistance 1Resistance 2Resistance 3
17,86517,98518,05718,13018,25018,37018,442

BANK NIFTY Intraday Resistance and Support

Support 3Support 2Support 1Bank NiftyResistance 1Resistance 2Resistance 3
43,18543,43043,59143,75243,99644,24144,402

Intraday Picks

ScripCloseTarget 1Target 2Stop lossRecommendation
AUBANK747.6760769744BUY ABOVE 750
CHOLAFIN1042.3106410791040BUY ABOVE 1050
ASIAN PAINTS3109.1313131433100BUY ABOVE 3111
APOLLO HOSP4442448144924430BUY ABOVE 4450
IPCA LAB675.15664658675SELL BELOW 670

(Report by Stoxbox)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)