મે માસમાં તમારા પોર્ટફોલિયોમાં કયા શેર્સને સમાવશો અને કયા શેર્સમાંથી લેશો એક્ઝિટઃ જાણો રિલાયન્સ સિક્યુરિટીઝ પાસેથીઃ Updated R Model Portfolio – May 2023: at a Glance

અમદાવાદ, 7 મેઃ મે માસમાં રિશફલ કરીને પોર્ટફોલિયોમાં કયા કયા શેર્સ સમાવી શકાય અને કયા શેર્સમાંથી એક્ઝિટ લઇ શકાય તે માટે રિલાયન્સ સિક્યુરિટિઝે Updated R Model Portfolio – May 2023 રજૂ કર્યો છે. વાચકો અને મિત્રોના યોગ્ય અભ્યાસ અને માર્ગદર્શન માત્ર માટે અત્રે રજૂ કરવામાં આવ્યો છે. યોગ્ય નિષ્ણાતની સલાહના આધારે જ આગળ વધવાની ખાસ સલાહ આપવામાં આવે છે.
Company | M Cap* (Rs bn) | Sector | Price* (Rs) | No. of shares | Investment Value* (Rs) | Weight in Portfolio* (%) |
Apollo Tyres | 226 | Automobile | 355 | 48 | 17,057 | 6.6 |
Ashok Leyland | 422 | Automobile | 144 | 75 | 10,778 | 4.2 |
Astral | 399 | PVC Pipes | 1,487 | 10 | 14,868 | 5.7 |
Axis Bank | 2,646 | BFSI | 860 | 16 | 13,758 | 5.3 |
Bank of Baroda | 954 | BFSI | 185 | 65 | 11,996 | 4.6 |
Bank of India | 343 | BFSI | 84 | 150 | 12,548 | 4.8 |
Ceat | 66 | Automobile | 1,638 | 7 | 11,468 | 4.4 |
Crompton Consumer | 164 | Capital Goods | 257 | 39 | 10,041 | 3.9 |
GNA Axles | 16 | Automobile | 759 | 16 | 12,145 | 4.7 |
Hero Moto Corp | 500 | Automobile | 2,503 | 5 | 12,513 | 4.8 |
IndusInd Bank | 889 | BFSI | 1,146 | 14 | 16,046 | 6.2 |
Infosys | 5,265 | IT | 1,269 | 9 | 11,422 | 4.4 |
Larsen & Toubro | 3,312 | Capital Goods | 2,356 | 6 | 14,138 | 5.4 |
M&M Financial Services | 335 | BFSI | 272 | 46 | 12,489 | 4.8 |
State Bank of India | 5,091 | BFSI | 571 | 14 | 7,987 | 3.1 |
Titan | 2,356 | Retail | 2,654 | 5 | 13,270 | 5.1 |
Varroc Engineering | 44 | Automobile | 286 | 106 | 30,295 | 11.7 |
Varun Beverages | 929 | FMCG | 1,430 | 13 | 18,593 | 7.2 |
Vedant Fashion | 302 | Retail | 1,243 | 6 | 7,459 | 2.9 |
Cash (Balancing) | 764 0.3 | |||||
Grand Total | 2,59,633 100.0 |
(report by: Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)