મુંબઈ,1 ફેબ્રુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે રૂ.42,281.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,564.47 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.32709.05 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,880ના ભાવે ખૂલી, દિવસContinue Reading

અમદાવાદ, ૧ ફેબ્રુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ  ​​૩૧ ડિસેમ્બર,૨૦૨૩ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને નવ મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે. APSEZ ના સી.ઈ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે,અમારા પ્રથમ બંદર, મુન્દ્રાએ જે વર્ષે કામગીરીના ૨૫ વર્ષ પૂરા કર્યા ત્યારથી APSEZ એ ક્વાર્ટર ૩Continue Reading

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય નાણાં મંત્રી મતી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024-25 માટે કેન્દ્રીય વચગાળાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. GCCI પ્રમુખ  અજય પટેલે, વચગાળાના કેન્દ્રીય બજેટ 2024-25 માટેના તેમના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ દીર્ઘદ્રષ્ટિ વાળું બજેટ રાષ્ટ્રની વ્યાપક જરૂરિયાતોને સંબોધે છે અને જુલાઈ 2024 ની આસપાસ રજુ થનારContinue Reading

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્ર સરકાર વચગાળાના બજેટમાં કોઈ મોટી આકર્ષક જાહેરાતો ન કરવાના પ્રોટોકોલને વળગી રહી છે. નાણામંત્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની વિકાસ માર્ગમાં સફળતા સાથે સંતુલિત જાહેરાતો કરી આગળનો રોડમેપ જાહેર કર્યો હતો. સરકારે 2024-25 માટે 11.1 લાખ કરોડ રૂપિયાની કેપેક્સ ફાળવણી દ્વારા સમાવેશક વૃદ્ધિના લક્ષ્યાંક સાથે તેનુ ફોકસContinue Reading

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈસિસે 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 1888.4 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 820 કરોડ સામે 2.3 ગણો ગ્રોથ દર્શાવે છે. કામગીરીમાંથી આવક 6.5 ટકા વધી ગતવર્ષે રૂ. 26612.2 કરોડ સામે રૂ. 28336.4 કરોડContinue Reading

અમદાવાદ, ફેબ્રુઆરીઃ નોકરી કરતા વર્ગને આ બજેટમાં સરકારે નિરાશ કર્યા છે. જૂની ટેક્સ સિસ્ટમ પ્રમાણે નોકરિયાત વર્ગ 2.5 લાખ સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે પરંતુ નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવા માટે તમારે પહેલાની જેમ 3 લાખ સુધી આવક પર ટેક્સ ચૂકવવો પડશે નહિ પરંતુ ઈન્ક્મટેક્સ એક્ટના સેક્શન 87A  હેઠળContinue Reading

હું વચગાળાના બજેટને 10/10 માર્ક્સ આપું છું. બજેટ વૃદ્ધિ, કલ્યાણવાદ અને રાજકોષીય મર્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સાથેસાથે નીતિઓ અને કરવેરાને ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરે છે. હાર્ડ તેમજ સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરીને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેના પગલે સતત રોજગારી ઊભી થઈ રહીContinue Reading

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે વચગાળાના બજેટનો ઉત્સાહ શેરબજારના શરૂઆતના કલાકોમાં જોવા મળ્યો હતો. પરંતુ બજેટ શરૂ થતાં તેમાં કોઈ ખાસ ફેરફારો થયા ન હોવા છતાં શેરબજારમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયા હતા. સેન્સેક્સમાં આજે ઈન્ટ્રા ડે 576.13 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 106.81 પોઈન્ટ ઘટાડે 71645.30ના સ્તરે બંધ રહ્યોContinue Reading