અમદાવાદ, 19 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, એસજેવીએન, એસબીએફસી, ટીસીએસ, ઇન્ફોસિસ, મેગાસ્ટાર ફુડ્સ સહિત સંખ્યાબંધ સ્ક્રીપ્સમાં ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસ ના આધારે  લેણ/વેચાણ/ હોલ્ડ માટેની સલાહ આપવામાં આવી છે. તે પૈકી કેટલીક સ્ક્રીપ્સ અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરવામાં આવી છે.

MS on Reliance Ind: Maintain Overweight on Company, target price at Rs 2810 (Positive)

Jefferies on ITC: Maintain Buy on Company, target price at Rs 530 (Positive)

MOSL on State Bank: Maintain Buy on Bank, raise target price at Rs 800 (Positive)

MOSL on Bank Baroda: Maintain Buy on Bank, raise target price at Rs 280 (Positive)

MOSL on Canara Bank: Maintain Buy on Bank, raise target price at Rs 550 (Positive)

MOSL on Union Bank: Maintain Buy on Bank, raise target price at Rs 150 (Positive)

MOSL on Indian Bank: Maintain Buy on Bank, raise target price at Rs 525 (Positive)

Jefferies on Devyani: Maintain Buy on Company, target price at Rs 211 (Positive)

Antique on Sansera: Maintain Buy on Company, raise target price at Rs 1150 (Positive)

Jefferies on Power sector: NTPC, JSW Energy and Power Grid remain top picks (Positive)

MOSL on PNB: Maintain Neutral on Bank, target price at Rs 90 (Neutral)

Jefferies on Devyani: Maintain Hold on Company, target price at Rs 190 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)