December 23, 2022December 23, 2022 અબાન્સ હોલ્ડિંગનો આઇપીઓ 12 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ અબાન્સ હોલ્ડિંગનો આઇપીઓ શુક્રવારે રૂ. 273ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 270ની સપાટીએ ખુલી સવારે 10.40 કલાક આસપાસ રૂ. 228.05ની સપાટી આસપાસ બોલાતો હતો. જે તેની રૂ. 573ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 41.15નું ડિસ્કાઉન્ટ દર્શાવે છે. Category: IPO, FLASH NEWSTag: graymarketipomarketsreviewstocks by businessgujarat
IPO શેર બજાર માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23500 અને 23850 મહત્વની સપાટી, જે તરફ બ્રેકઆઉટ તે તરફ ચાલ જોવા મળી શકે
IPO શેર બજાર પ્રાઈમરી માર્કેટ રિવ્યૂઃ 1 મેઈનબોર્ડમાં અને 2 SME IPOની એન્ટ્રી: 8 IPO આ સપ્તાહે લિસ્ટિંગ કરાવશે