અદાણી એન્ટરપ્રાઇઝીસનો સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે

ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે ખૂલશે17 સપ્ટેમ્બરે બંધ થશે કેર રેટિંગ્સ દ્વારાCARE A+; Positive(Single A Plus;Outlook: Positive)રેટિંગ ધરાવે છે ઉપજ વર્ષે 9.90% સુધી ત્રિમાસિક, વાર્ષિક અનેક્યુમ્યુલેટિવ વિકલ્પો […]

ઈન્ડેલ મનીનો રૂ. 200 કરોડ સુધીનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) ઇશ્યૂ 30 જાન્યુઆરીએ ખૂલશે

ઈન્ડેલ મની 3 સફળ NCD પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 260 કરોડથી વધુ એકત્ર કરી ચૂકી છે રૂ. 1000ની ફેસ વેલ્યૂધરાવતો સિક્યોર્ડ NCD ઇશ્યૂમાં રૂ.100 કરોડસુધીની […]

Adani Portsએ રૂ. 5,000 કરોડ સુધીનું ફંડ એનસીડી મારફત એકત્ર કરવાની મંજૂરી આપી

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 1,000ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 5,000 કરોડના એનસીડી લોન્ચ કરવા […]

Adani પોતાના બોન્ડહોલ્ડર્સને રૂ. 15848 કરોડની ચૂકવણી કરવાની યોજના બનાવી રહ્યું છે

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ અદાણી ગ્રુપ આગામી વર્ષે મેચ્યોર થનાર $1.9 અબજના ફોરેન કરન્સી બોન્ડની ચૂકવણી કરવા યોજના બનાવી રહ્યું છે. અદાણી ગ્રૂપ રોકડ ચૂકવણી અને […]

અર્કા ફિનકેપ રૂ.300 કરોડના એનસીડી લોન્ચ કરશે, વાર્ષિક 9થી 10 ટકા વ્યાજ આપશે

મુંબઈ, 7 ડિસેમ્બરઃ અર્કા ફિનકેપ લિમિટેડે પ્રતિ રૂ. 1,000ની ફેસ વેલ્યુના રૂ. 150 કરોડ (“બેઝ ઇશ્યૂ સાઇઝ”) માટે પ્રતિ રૂ. 1,000ની (“એનસીડી અથવા ડિબેન્ચર્સ”) ફેસ […]

Titan Company નોન સિક્યોર્ડ એનસીડી મારફત રૂ. 2500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ ટાટા ગ્રૂપની વોચ એન્ડ વેયરેબલ કંપની ટાઈટન કંપનીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફત રૂ. 2500 કરોડનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) જારી કરશે. કંપનીએ NCD ઇશ્યૂની […]

આદિત્ય બિરલા ફાઇનાન્સ NCD દ્રારા રૂ.2000 કરોડ એકત્ર કરશે

મુંબઈ, 25 સપ્ટેમ્બર: આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ (એબીએફએલ)એ રૂ. 1,000 કરોડ સુધીના ઓવરસબ્સ્ક્રિપ્શન જાળવી રાખવાના વિકલ્પ સાથે રૂ. 1,000 કરોડ સુધીની રકમ માટે એનસીડીના તેના […]

મુથૂટ ફિનકોર્પ નવા NCD મારફત રૂ. 400 કરોડ એકત્ર કરશે

ત્રિવેન્દ્રમ, 4 સપ્ટેમ્બર: મુથૂટ પપ્પાચન ગ્રુપ (મુથૂટ બ્લુ)ની મુખ્ય કંપની મુથુટ ફિનકોર્પ લિમિટેડે (“કંપની”), રૂ. 400 કરોડ સુધીની રકમ એકત્ર કરવા માટે તેના સુરક્ષિત, રિડીમેબલ, […]