અમદાવાદ, 8 ઓગસ્ટ:  ક્રોમા તેના બહુપ્રતિક્ષિત ઈન્ડીપેન્ડેન્સ ડે સેલ સાથે આ સ્વતંત્રતા દિવસને તમામ માટે ખાસ બનાવવા માટે તૈયાર છે. આ સેલમાં બ્લોકબસ્ટર ડીલ્સ અને ઇલેક્ટ્રોનિક્સની વિશાળ શ્રેણીમાં કિંમતોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળશે, શરૂ થઈ ચૂકેલો આ સેલ 17 ઓગસ્ટ સુધી ચાલશે. આ સેલ 560થી વધુ સ્ટોર્સમાં બમ્પર ડીલ્સ, ઉત્તમ મૂલ્ય, પરવડે તેવી કિંમતો અને અજોડ પસંદગીની ખાતરી આપે છે. આ સેલમાં ક્રોમા રૂપિયા 12,500 સુધીનું એક્સક્લુઝિવ બેંક કેશબેક, એક્સચેન્જના આકર્ષક લાભ, ઝીરો-કોસ્ટ EMIના વિકલ્પ અને વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર લઈને આવ્યું છે – જે ગ્રાહકો માટે તેમની ટેકનોલોજીને અપગ્રેડ કરવાનું વધુ સુલભ બનાવે છે

સ્માર્ટફોનથી લઈને ટેલિવિઝન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને બીજી ઘણી બધી વસ્તુઓ માટે- આ સેલ ગ્રાહકોને ડીલની કિંમતે નવીનતમ ટેકનોલોજીમાં અપગ્રેડ થવાની શ્રેષ્ઠ તક આપે છે.

જુદી જુદી કેટેગરીની હાઇલાઇટ્સ:

સ્માર્ટફોન: Nothing Phone 2a Plus (8GB+256GB) રૂપિયા 16,999 (MRP 29,999)ની આકર્ષક કિંમતે, Realme 14 Pro Lite રૂપિયા 19999/- માં

મનોરંજન: 55-ઇંચનું 4K QLED Google TV ફક્ત રૂપિયા 31,000માં (MRP રૂપિયા 75,000)

હોમ એપ્લાયન્સિસ: Croma 7 kg સેમી-ઓટોમેટિક વોશિંગ મશીન રૂપિયા 8,290માં

રેફ્રિજરેટર: 190L ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટર રૂપિયા 11,990થી શરૂ

માઇક સાથેના પાર્ટી સ્પીકર રૂપિયા 2,999થી શરૂ

લેપટોપ: HP 15 લેપટોપ રૂપિયા 29,990માં, આકર્ષક એક્સચેન્જ અને કેશબેક ડીલ્સ સાથે

વેરેબલ્સ અને ઑડિઓ: સ્માર્ટવોચ, વાયરલેસ ઇયરબડ્સ અને સાઉન્ડબાર પર આકર્ષક ડીલ્સ

પ્રીમિયમ એપલ પ્રોડક્ટ્સ ખરીદવા માગતા ગ્રાહકો માટે:

  • • iPhone 16 ફક્ત રૂપિયા 38,990*થી શરૂ, જેમાં સ્ટોર ડિસ્કાઉન્ટ, કૂપન્સ, બેંક કેશબેક અને એક્સચેન્જ સામેલ છે
  • • MacBook Air M4 રૂપિયા 56,990*માં, વિદ્યાર્થી/શિક્ષક માટે ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કેશબેક સાથે
  • • iPad 11th Gen રૂપિયા 30,690માં અથવા રૂપિયા 1,360 પ્રતિ મહિનાથી શરૂ
  • • Apple Watch SE (GPS 40mm) રૂપિયા 21,290 અથવા રૂપિયા 2,586 પ્રતિ મહિનાથી શરૂ
  • • AirPods 4 રૂપિયા 10,900 અથવા રૂપિયા 499 પ્રતિ મહિનાથી શરૂ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)