ઈરેડાએ આર્થિક અને વ્યૂહરચનાત્મક વેગ સાથે ભારતની ક્લિન એનર્જી મિશન પ્રત્યે તેમની કટિબદ્ધતાની પૃષ્ટી કરી
અમદાવાદ,21 જુલાઈ: ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ(ઈરેડા)એ મજબૂત આર્થિક પર્ફોમન્સ તથા મજબૂત વિકાસ વ્યૂહરચના સાથે ભારતના ક્લિન એનર્જી મિશન પ્રત્યે પોતાની કટિબદ્ધતાની પૃષ્ટી કરી […]
