Fund Houses Recommendations રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, SRF, L&T FH, અદાણી ગ્રૂપ, જિયો ફાઇનાન્સ ખરીદો
અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ભારતીય શેરબજારોમાં ઐતિહાસિક તેજીનો માહોલ સર્જાયો છે. સેન્સેકસ- નિફ્ટી સહિતના મહત્વના સેક્ટોરલ્સ સતત તેજીનો ટોન ધરાવે છે. તે સંજોગોમાં અગત્યની કંપનીઓ દ્વારા કરાયેલા પરીણામો, સમાચારો કે કંપની વિષયક ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફન્ડ હાઉસ જે શેર્સ ખરીદવા/ વેચવા કે / હોલ્ડ કરવાની ભલામણ કરાઇ છે તે રોકાણકાર મિત્રોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ.
Jefferies on Ambuja Cement: Maintain Buy on Company, target price at Rs 540 (Positive)
Macquarie on Asian Paints: Maintain Buy on Company, target price at Rs 3800 (Positive)
Citi on Adani Ports: Maintain Buy on Company, raise target price at Rs 1213 (Positive)
Jefferies on Reliance Ind: Maintain Buy on Company, target price at Rs 2990 (Positive)
HDFC on SRF: Maintain Buy on Company, target price at Rs 2590 (Positive)
HDFC on Happiest Minds: Maintain Buy on Company, target price at Rs 935 (Positive)
Macquarie on HCL Tech: Maintain Buy on Company, target price at Rs 1540 (Positive)
MS on L&T FH: Maintain Underweight on Company, target price at Rs 113 (Neutral)
CLSA on TVS Motors: Maintain Sell on Company, raise target price at Rs 1378 (Neutral)
CLSA on Hero Motocorp: Downgrade to Underperform on Company, raise target price at Rs 4127 (Neutral)
CLSA on Bajaj Auto: Downgrade to Underperform on Company, raise target price at Rs 6382 (Neutral)
CLSA on Eicher Motors: Downgrade to Underperform on Company, cut target price at Rs 4129 (Negative)
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)