ભારતનો Consumer ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ લગભગ USD 90 બિલિયનતેને ધ્યાનમાં રાખી ભારતના ઉપભોગતાઓ માટે પ્રીમિયમ ડિઝાઇન અને ઉપકરણો લાવે છે
Brandverse WOGOM, એક અગ્રણી B2B ઇ-કોમર્સ પ્લેટફોર્મ જે 6,000 થી વધુ રજીસ્ટર્ડ રિટેલર્સ ધરાવે છેટિયર-2 અને ટિયર 3 શહેરોમાં મિડિયમ પ્રિમિયમ સેગ્મેન્ટમાં 50 ટકા વૃદ્ધિનો અંદાજ
કંપની 300 કરોડનો મહત્વાકાંક્ષી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ધરાવે છેકંપની આગામી 3 વર્ષમાં 1000 કરોડના વોલ્યૂમનો ટાર્ગેટ ધરાવે છે

અમદાવાદ, ભારત | ૨૫ ફેબ્રુઆરી 2026: Brandverse આજે Schneider સાથે રણનૈતિક ભાગીદારીની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ Schneider ગ્રાહકોના વપરાશ માટે ના ઉપકરણોના વેપારને ભારતમાં બનાવવાનો અને વિસ્તૃત કરવાનો છે. આ ભાગીદારીનો ઉદ્દેશ ભારતમાં વધતી જતી માંગને પહોંચી વળતા વધુ વપરાશકર્તાઓ માટે પ્રીમિયમ ડિઝાઇન અને અનુભવ લાવવાનો છે.

ભારતનો Consumer ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ લગભગ USD 90 બિલિયન નો છે, જેમાં મધ્યમ પ્રિમિયમ સેગમેન્ટમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્ગ 2 અને 3 શહેરો અત્યાર સુધીના વધતા માંગના 50% થી વધુનો વ્યાપાર આપે છે, અને આ ભાગીદારી Schneider Consumer ને ભારતીય ઉપભોગતાઓ માટે વિશ્વસનીય મધ્યમ-પ્રિમિયમ વિકલ્પ તરીકે સ્થાપિત કરવાનો લક્ષ હોવાનું Brandverse WOGOMના ફાઉન્ડર અને સીઇઓ નિરવ પટેલ તથા કો ફાઉન્ડર રવિ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, Schneider વિશ્વભરમાં તેની ગુણવત્તા, નવીનતા અને ડિઝાઇન માટે જાણીતી છે. ભારત માટે કાળજીપૂર્વક યોજનાબદ્ધ માર્કેટ સ્ટ્રેટેજી બનાવ્યા પછી, Brandverse ઓડિયો અને ટીવી કેટેગરીમાં Schneider ઉત્પાદનોની પ્રથમ શ્રેણી રજૂ કરી રહી છે, તથા અન્ય શ્રેણીના ઉત્પાદનો પણ જલ્દી રજુ કરવાના છે

ભાગીદારી હેઠળ, Brandverse ભારતમાં પૂરું અંતરગત કામગીરી સંભાળશે, ઉત્પાદન, સપ્લાય ચેઇન, માર્કેટિંગ, વિતરણ, વેચાણ અને સર્વિસ સહિત, જેનાથી સતત ગુણવત્તા અને વિશ્વસનીય અનુભવ સુનિશ્ચિત થાય. આ ભાગીદારી લાંબા ગાળાના ભારતમાં બ્રાન્ડ બિલ્ડની શરૂઆત દર્શાવે છે. ઉત્પાદન અને રોલઆઉટની વધુ વિગતો ટૂંક સમયમાં રજુ કરવામાં આવશે.

Schneider વિશેઃ 1934 માં સ્થાપિત, Schneiderએક ફ્રેંચ બ્રાન્ડ છે જે ઘરના ઉપકરણો, ટેલિવિઝન, ઓડિયો પ્રોડક્ટ્સ, કમ્પ્યુટર્સ અને પાવર ટૂલ્સના પ્રેરણાદાયી અને પ્રેરણાત્મક કલેક્શન્સ પ્રદાન કરે છે. તેનું લક્ષ્ય: ઉત્તમ ડિઝાઇનવાળા ઉપકરણો દ્વારા રોજિંદા જીવનને ઉત્તમ બનાવવું, જે આધુનિક ટેકનોલોજી સાથે સુસજ્જ હોય અને અનુકૂળ, પર્યાવરણ અને ઉપયોગ માટે બનાવેલ હોય છે.

About Brandverse: Brandverse, વર્લ્ડ ડિજિટલ વેન્ચર્સ પ્રા. લિ.ની સહાયક કંપનીઓ, એ એક રણનૈતિક બ્રાન્ડ પ્રસ્તુત કરતા વૈશ્વિક Consumer ઈલેક્ટ્રોનિક્સ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સને ભારતમાં સફળ થવામાં મદદરૂપ છે. ઊંડા માર્કેટ ઈન્ટેલિજન્સ અને પારખી ગયેલ ગો-ટૂ માર્કેટ નિષ્ણાતો સાથે, Brandverse સરળ માર્કેટ એન્ટ્રી અને નિરંતનર વિકાસ સુનિશ્ચિત કરે છે.

Brandverse WOGOM 6,000થી વધુ રજીસ્ટર્ડ રિટેલર્સ ધરાવે છે

વર્લ્ડ ડિજિટલ વેન્ચર્સના ઇકોસિસ્ટમનો ભાગ તરીકે, Brandverse WOGOM, એક અગ્રણી B2B ઇ-કોમર્સ પ્લેટફોર્મ જે 6,000 થી વધુ રજીસ્ટર્ડ રિટેલર્સ ધરાવે છે, અને વર્લ્ડ ફિનવર્સ, MSME વૃદ્ધિ માટેનું ફિનટેક, સાથે કાર્ય કરે છે. આ ઇકોસિસ્ટમ Brandverse ને વિશિષ્ટ લાભ આપે છે, જે રિટેલ, ડિજિટલ કોમર્સ અને નાણાકીય આયામોને જોડીને માર્કેટ-રેડી માધ્યમોને પૂરું પાડે છે અને બ્રાન્ડની સફળતા માટે માર્ગદર્શક બને છે.