ફંડ હાઉસની ભલામણો: બલરામપુર, દાલમિયા સુગર, કોનકોર, મેક્રોટેક, IT સ્ટોક્સ, એક્સિસ બેન્ક
અમદાવાદ, 14 સપ્ટેમ્બર
બલરામપુર / DAM: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 510 (પોઝિટિવ)
ત્રિવેણી / DAM: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 415 (પોઝિટિવ)
દાલમિયા સુગર / DAM: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 540 (પોઝિટિવ)
દ્વારિકેશ સુગર/ DAM: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 120 (પોઝિટિવ)
કોનકોર /જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 825 પર વધારો (પોઝિટિવ)
ફ્યુઝન માઇક્રો પર રોકાણ કરો: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 780 (પોઝિટિવ)
મેક્રોટેક/ જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 860/શ (પોઝિટિવ)
IT સ્ટોક્સ/ બર્નસ્ટીન: FY25માં જોઈએ તો પસંદગીયુક્ત IT લાર્જ કેપ્સ મિડકેપ્સ કરતાં વધુ સારી સ્થિતિમાં દેખાય છે. ઇન્ફોસીસ ટોચની પસંદગી છે (પોઝિટિવ)
એક્સિસ બેંક/ મેક્વેરી: બેંક પર તટસ્થ જાળવો, લક્ષ્ય કિંમત રૂ 980 (નેચરલ)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)